________________
૩૯૦ ]
પ્રાચીન સજ્ઝાય મહેોદધિ ભાગ-૧
ww
દૂધ નહી વિગઈ કડા વિગઈ તણેા, નિત્ય મેવ તે સેવે રે, તપ કરવા રાતેા નહિ, ન કરે વલી ગુરૂની સેવ રે, ન કરે વલી ગુરૂની સેવ રે, સધ્યા લગે વાવરે જેહ ભાત રે, જેહ ભાત ચરી કરી શયન, સુખે જાગે સહી પ્રભાત રે. ઇમ અનેક અવગુણુ ભર્યા, કહ્યા પાપ શ્રમણ જીન વીર રે, એ અવગુણુ છાંડો તુમે, જીમ પામેા ભવ જલ તીર રે, જીમ પામેા ભવજલ તીર રે, સુધીર પણુ' ધરો મુનિ રાય રે, કહે રામ વિજય ઉવજ્ઝાય, શ્રમણ ગુણુ આદરો સુખ થાય રે.
AAAAAAAAAAAAAAAA
૧. સEEEEEEEEEE
૩૪૫
નળરાજાની સજઝાય
KARAKAFFFFAHARNA
FEEL નાસભાગ
નથી ડરતી હા, નળરાજાની રાણી દમય'તી, વન ફરતી હા, નળરાજાએ મૂકી વનમાં એકલી.
મતિ. નથી૦ ૨
ભાઈ કૌશલ દેશના નૈષધપતિ, જેના સુત છે નળરાજા પતિ; ભાઈ કુબેર તેહની દુષ્ટ ભાઈ કુબેર જુગટું ખેલાવે, ભલા રાજપાટ સબ મિલાવે; નળરાજા એ વનમાં જાવે. નથી ૩
Jain Education International 2010_05
૫
નળરાજાનાં સુખને કહેનારો, કાંઈ રાજભવનમાં વસનારો; સાથે ક્રમયતીના સથવારો. નથી ૪ જાગી નળરાજા જુએ છે, દમયંતીનુ' સુખ સાલે છે; ચીર અલઇને ચાલે છે. નથી ૫ જાગી. દમય'તી જુએ છે, નળરાજાને કંઈ નિરખે છે; નળરાજા કરતી એમ ઝંખે છે. નથી ૬ તિહાં વાઘ વરૂ પણ આવે છે, દમય ́તી જોઈને નાસે છે; વનદેવી જેહની પાસે છે. નથી. ૭ નવપદનુ સ્મરણ કરતી, પછી પીયર મારગ સંચરતી; વરસ સમ દિનરાત ધરતી. નથી. ૮
બાર વરસ વિત્યા જ્યારે, નળરાજા મળ્યા તેહને ત્યારે; માણેક - વિજય ગુણ ગાવે ત્યારે
સુનિ
For Private & Personal Use Only
www.jainelibrary.org