SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ ૩િ૮૯ સ્મશાને કાઉસગ્ગ રહી રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરી રે, સૂરજ સામી દષ્ટિ લગાય. પ્રસન્ન ૨ દુર્મુખ દુત વચન સુણી રે, કેપે ચઢયે તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડ જંજાળ. પ્રસન્ન ૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામિ એહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તે, સાતમી નરકે જાય. પ્રસન્ન ૪ ક્ષણ એક આંતરે પૂછયું રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુર્દશી રે, ઋષી પામ્યા કેવલજ્ઞાન. પ્રસન્ન ૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય રૂપ વિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ. પ્રસન. ૬ ==== == = = ====== = ========= YEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE ૩૪૪ પાપશ્રમણની સજઝાય F ATAKARATTARAKATATTA ART KARA ============= ========X XXXXXXXXXXXX ૧ પાપભ્રમણ કહે સત્તરમેં, ગુણહીણ ભર્યા પ્રમાદ, વસનાસન ભજન મિત્યે કંઠ શેષ કર્યો છેસ્વાદ; કંઠ શેષ કયે શો સ્વાદ રે, પ્રમાદી ઈમ કહે મતિમંદ રે, મતિમંદ ભર્યો રસગાર, શાતા ગાર મેહ ફંદ રે. ભાત પાણી ભજન કરી કરે, શયન નિરંતર જે રે; ધ્યાન સઝાય કરે નહિ, કહ્યા પાપભ્રમણ મુનિ તેહ, કા પાપ શ્રમણ મુનિ તેહરે, જીણે ગુરૂએ શિખવ્યા ધરી નેહરે; ધરી નેહ ને તેહને ઉપરી, મદ ભર્યા બહુ કલિ ગેહ રે. આચારજ ઉવજઝાયના, બેલે જે બહુ વિસંવાદ રે; પ્રાણ બીજ હરિય તણાં, સમદ કરે ઉન્માદ રે, ઉન્માદ કરે શયના સન, પુંછ ન વાવરે અવિનીત રે, અવિનીત ઉતાવલી ચાલ હિંડે, ધબ ધબ કરી ગાઈ ગીત રે. પડિલેહે પ્રમાદથી વસના-સન અણુ ઉપગ રે; બહુ માથી મુખરી ઘણું, પાપ શ્રમણ કહ્યો અજોગ રે, કો તેહ અજગ ઉદી રે, કલહ નિત ન ધરી રોશ રે, ધરે રશ ન દેષ પિતાને, અભિ નો શેષ રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy