________________
૩૮૮ ]
પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ ઘર હાથી ઘોડા ને વેલ અંબાડી, ચારે દિશે આણ ફરે તેરી,
પાસે નથી પુન્યની પુંજી સારી. ૪ એક ભાગ્યવતી સાથે ભમતે, પાસે પૈસા છે ને પૂન્ય નથી કરતે, .
એ તે દીઠા દીવી પેઠે બળ. ૫ એક ચંપા વિના શી ચપેલી, સાંજ પડે ને ચકવા ચકવી,
એક નેમ વિના રાજુલ ઘેલી. ૬ એક પંડિત મહા મુનિવર ડાહ્યા, એ તે ધ્યાન મેલી ધનને ધ્યાયા,
એ ઝડપ લઈ કાળે ચાલ્યા. ૭ એક રૂપવિજય કહે સાચું છે, કાયાને રહેવું કાચું છે,
મહાવીરે ભાખ્યું તે સાચું છે. ૮
આ
'A
AAFEx=== = = =======================
== =====
===
=
Ek Every
૩૪૨ મોક્ષની સઝાય
*
KAKAKARAT AFKARIRA AT ANARAFANAKARA === ===========+=+========
મોક્ષનગર મહારૂં સાસરું, અવિચલ સદા સુખવાસ રે, આપણુ જીનવર ભેટીયે, તહાં કરો લીલ વિલાસ રે. મો. જ્ઞાન દર્શન આપ્યું આવીયા, કરો કરો ભક્તિ અપાર રે; શીયળ શણગાર પહેરો ભતાં, ઉઠી ઉઠી જન સમરત રે. મારા વિવેક સેવન ટીલું તપ તપે, જીવદયા કુમક રોલ રે સમકિત કાજલ નયનરો, સાચું સાચું વચન તબેલ રે. સમતા વાટ સોહામણી, ચારિત્ર વેલ જોડાય રે; તપ જપ બળદ ઘેરી જેતરો, ભાવના ભાવ રસાલ રે. કારમું સાસરું પરિહર, ચેત ચેતે ચતુર સુજાણ રે, જ્ઞાનવિમળ મુનિ ઈમ ભણે, તિહાં છે મુગતિનું કામ છે.
==== ==== ===== === ========== == ક=====================4J============
RE持
३४३ પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય
S
====
AFARAAExXxxxx as'a============ ===============================8
પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા થાય; રાજ છેડી રળીયામણું રે, જાણ અથીર સંસાર; વૈરાગે મન વાળીયું રે, લીધે સંયમ ભાર. પ્રસન્ન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org