________________
KAKARA
지거
======== = = 此AEONEWHE, IN EXE=========
દસક
353555
આત્માની સઝાય
xxxxxxxxx
======= ====== = === = ======= == ExકનEXE==========================
તમે શ્રી જિનના ગુણ ગાવો રે, તમે મનુષ્ય ભવમાં જાજે રે; બાજીગર બાજી રાચી રે, તારી કાયા પડશે કાચી રે. તમે. ૧ જેબનમાં નારી વહાલી રે, સહુ જનને મેલ્યાં વિસારી રે; તું પરનારી શું મેદ્યો રે, તે તારા જન્મારો છે રે. તમે ૨ ચાલીસે ચિત્તડુ મારું રે, તારૂં માયામાં મનડું ભાથું રે; પચાસે આવ્યા પરીયાં રે, તારા મુખના ડાચા ફરીયાં રે. તમે ૩ સાઈઠે બુદ્ધી નાઠી રે, તારી ભમતાં જીભડી ગાઠી રે; સીત્તેરે કાંઈ ન સુઝે રે, તારી કાયા થરથર ધ્રુ રે. તમે ૪ એંશી એ અઘરું લાગ્યું રે, તારૂ ઘરમાંથી તેલ ભાંગ્યુ રે; નેવું વરસે થયે ઘરડે રે, તું તે બેઠે રહેને પયડો રે. સો વરસે સેડ તાણી સૂતે રે, એને સર્વ મલીને કુટે રે; જીવ જૈ કરે પોકાર રે, પેલા જમડાને કોઈ વાર રે. તમે ૬ એ ધર્મરાજાએ પૂછ્યું રે, ભાઈ શું છે તાહરૂં પૂન્ય રે; મેં નથી કીધાં પૂન્યનાં કામ રે, મેં નથી દીધાં સુપાત્રે દાન રે. તમે ૭ એનાં પુન્યનાં પાના જોયા રે, એને કાઢી મેલ્યા સવે કેારા રે; એવી હરવિજયની વાણી રે, જન ભજે સહુકે પ્રાણ રે. તમે ૮
as Bરા રે.
======== ======= =============== EXE==================================
૩૪૧ શિખામણની સઝાય
---- --xxxxxxx=============ાત E===EEEEEEEEEEEEEEEEEEEEEE
અણસમજુ શી શિખામણ દઉં રે, મન માને નહિ, જીવ મારૂ મારૂં મિથ્યા કરવું,
એક પિટ બહુ પ્રપંચે ભરવું, થોડું જીવવું ને કુલી ફરવું. ૧ ભળે વિષય મળ્યો ને કરે વાતલડી, મુખે મીઠું બોલે ને હૈયે કાતરડી,
એ તે જાશે નરકની સાતલડી. ૨ તમે સાહેબી દેખી મન હાલે છે, તમે અહંકાર અભિમાન આણે છે,
વળી જમ લઈ જાશે તે જાણે છે. ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org