SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ RARARARARARARARARARARARARARAR ARARAR BEEEEEEEEEEEEEEEEE ૩૩૮ અધ્યાત્મપદની સજઝાય FAFAFAR AF ARA xxxxxxxxx FAKAKA AR AFF RAFTF ARRARAKARA ======================= ==== ==== કહા કરૂં મંદિર કહા કરું ડમરા, ન જાણું કહી ઉડ બેઠેગા ભમરા; જેરી જેરી ગયે છોરી, દુમાલા ઉડ ગયા પંખી પડ રદા માલા. પવનકી ગઠરી કેસે ઠરાઉ, ઘર ન બસત આપ બેઠે બટાઉં; અગ્નિ બુઝાની કાહકી ઝાળા, દીપ છીપે તબ કેસે ઉજાળા. ચિત્ર કે તરૂવર કબહિ ન મરે, માટી કે ઘરે કેતેક દોરે; કી ડેરી તરકે થંભા, ઉહાં ખેલે હંસા દેખે અચંભા. ફિર ફિર આવત જાત ઉસાસા, લાપરે તારેક કયા વિસવાસ; આ દુનિયાકી જુઠી હૈ યારી, જૈસી બનાઈ બાજીગર બારી. પરમાતમ અવિચલ અવિનાશી, સોહે શુદ્ધ પરમ પદવાસી, વિનય કહે સે સાહિબ મેરા, ફિર ન કરૂં આ દુનિયામેં ફેરા. KARARAKAFAFANARAKARAKAFAFAFAFAR거 WHERRENEEEEEEEEEE JEY ૩૩૯ શિયળની સજઝાય ==== 거제지AFAFAFAFAFAR ATAR ARA =================+==================== શિયળ સમું વ્રત કે નહિ, શ્રી જીવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રે. વ્રત પચ્ચક્ખાણ વિના જુઓ, નવનારદ જેહ રે; એક જ શિયળ તણે બળે, ગયા મુગતિમાં તેહ રે. સાધુ અને શ્રાવક તણું, વ્રત છે સુખ દાયી રે; શિયળ વિના વ્રત જાણજે, કુશકા સમ ભાઈ રે. તરૂવર મૂળ વિના જી, ગુણ વિણ લાલ કમાન રે; શિયળ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. નવવાડે કરી નિર્મલું, પહેલું શિયળજ ધરજો રે; ઉદયરતન કહે તે પછી, વ્રતને ખપ કરજે રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy