SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૫ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ રાગ ને રીસા દેય ખવીસા, એ તુમ દુઃખકા દિયા; જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા. આપ૦ પારકી આશ સદા નિરાશા, એહે જગજન પાસા: વે કાટનાકું કરો અભ્યાસા, લાહો સદા સુખ વાસા. આપ૦ કબીક કાજીકબીક પાજી, કબહિક દુઆ અપભ્રાજી; કબીક જગમેં કીતિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૫૦ શુદ્ધ ઉપગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મને હારી; કર્મ કલંક કું દૂર નિવારી, જીવ વરે શીવનારી. આ૫૦ ============jya Farare કાનું RARA KR ૩૩૭ અટક છેમનુષ્ય ભવના ટાણાની સજઝાય ============================ ====== === === == ====== === == મનુષ્ય ભવનું ટાણું, કાલે વહી જશે રે, અરિહંતના ગુણ ગાનરનાર; રત્ન ચિંતામણી આવ્યા રે હાથમાં, ભગવંતના ગુણ ગાવે નરનાર. બળદ થઈને ચીલાએ ચાલશે રે, ચઢશે વલી ચિરાશીની ચાલ, ચાકડું બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મૂરખ દેશે માર. કુતરા થઈ ઘરઘર ભટકશે રે, ઘરમાં નહી પેસવા દે કેય, કાનમાં કીડા રે પડશે અતિ ઘણું રે, ઉપર પડશે લાકડીઓના માર. ગધેડા થઈને ગલીઓમાં ભટકશે રે, ઉપાડશે અણુતલ ભાર; ઉકરડાની એથે રે જઈને ભૂકશો રે, સાંજ પડે ધણી નવિ લીયે સંભાળ. ભૂંડ થઈને પાદર ભટકશે રે, કરશે વળી અશુચિના આહાર; નજરે તે પડ્યા કેઈને નહિ ગમે રે, ઉપર પડશે પત્થરોના પ્રહાર. ઉંટ થઈને બેજે ઉપાડશે રે, ચરશે વળી કાંટા ને કંથાર, હાથને હડસેલે ઘર ભેગા થાશે રે, ઉપર પડશે પાટુના પ્રહાર ઘડા થઈને ગાડીએ ખેંચશે રે, ઉપર પડશે ચાબુકના પ્રહાર ચાકડું બાંધી બેસશે રે, રાયજાદા અસવાર. ઝાડ થઈને વનમાં ધ્રુજશે રે, સહશે વળી તડકે ને ટાઢ, ડાળ ને ડાળે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘાત. ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મેળવ છે મુકેલ; હીર વિજયની એણે પરે શીખડી રે, સાંભળે અમૃત વેલ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy