________________
૩૮૪ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
મેઘકુમારે રે માતા પ્રતિ બુઝવી રે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિ વિમળ રે ઈણ પરે ઉચ્ચરે રે, પહોતી મારા મનડાની આશ.ધારિણી, ૫
TAFFANAR UTAFAT ANARA ARAKAKAKA E=============== = = = ====== = = =
=
૩૩૫ ઉપદેશની સજઝાય
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
****================= ===
=
E==
- આતમ ધ્યાનથી રે, સંતે સદા સ્વરૂપે રહેવું; કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આ૦ ૧ કઈ જન નાચે કઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરતા; કેઈ જન જન્મ કે જન રૂવે, દેશાટન કેઈ કરતા. વેલ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીયે વાવીને કેરી, આંબા રસ શું ચાખે. આ રાગીથી તે રાગ ન કીજે, વીથી નહીં શ્રેષ; સમ ભાવે સહુ જીવને ગણુએ, તે શીવ સુખનો લેશ. આ જૂઠી સહુ પુદ્ગલકી બાજી, ત્યાં નહિ રહીએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માત પિતાજી. ભલભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે, બીલાડીને દેટે ચડી, ઉંદરડો શું મહાલે. આ૦ ૬ કાળ ઝપાટા સહુને વાગે, યેગીજન ઝટ જાગે; ચિંદા નંદ ઘન આતમ અચી, રહેજે સૌ વૈરાગે. આ૦ ૭
આ૦ ૫
TART KARAF AR AR ARAKARAKAKARAKR
KATARRARA
338 આપ સ્વભાવની સજઝાય
કામ
કaxx-51 252 25355472 રન REHEEEEEEEEEEEEEEEEEEEEEE
આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહના; જગત જીવ હે કર્માધીના, અચરજ કછુઆ ન લીના. આ૫૦. તુમ નહિ કેરા કેઈ નહિ તેરા, કયા કરે મેરા મેરા; તેરા હે સે તેરી પાસે, અવર સબ અનેરા. આ૫૦ વધુ વિનાસી તું અવિનાસી, અબ હે ઈનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવક વાસી. આ૫૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org