SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Fory= ========== =========== ============== ================ === = KAFAFAFARA Eાટા ૩૩૩ સંસારની અસારતાની સજઝાય છે સંસાર ધુમાડાના બાચકા રે, જાતાં નહિ લાગે વાર; રંગ પતંગીયું ઉડી જાશે, સ્વપ્ન થાશે સંસાર, હેતે ધમરસ પીજીએ. રંગ- ૧ કઠીન ચેટે છે. કાળની રે, મરણ મોટેરૂ માન; કંઈક રાજા ને કંઈક રાજીઆ, છેડી ચાલ્યા સંસાર. રંગ- ૨ કેનાં છોરૂં કેના વાછરૂં રે, કેના ભાઈને બાપ, અંત કાલે જવું એકલાં, સાથે પૂન્ય ને પાપ. રંગ- ૩ માલી વિણ રૂડાં ફુલડાં રે, કળી કરે રે વિચાર; આજનો દિન રળીયામણે, કાલે આપણે શું ઘાત, રંગ- ૪ વિનય વિજયની સેવના રે, ભવિ કરજે દિન રાત; પૂન્ય રૂપી બીટીઓમાં, સુને થાશે રે સંસાર. રંગ ૫ AAAAAFFxxxxxxxxxxxxxxxxxxxx E=EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEدات R2 ૩૩૪ મેઘકુમારની સજઝાય RA FRAFAR ARAKARAFAFARATAKATAR ARATARAKARA RESENTRY RHYMEHકXHIBENEFITE=EXE===== ધારિણી મનાવે રે મેઘકુમારને રે, તું મુજ એક જ પુત્ર, તુજ વિણ જાયા રે, સુનાં મંદિર માળીયાં રે, રાખે રાખે ઘર તણાં સૂત્ર. ધારિણી. ૧ તુજને પરણાવું રે આઠ કુમારી કારે, સુંદર અતિ સુકુમાળ; મલપતી ચાલે રે જેમ વન હાથણી રે, નયણ વયણ સુવિશાળ. ધારિણી- ૨ મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહના રે બાળ; દેવ અટારો રે દેખી નવિ શકે છે, ઉપાયો એહ જંજાળ. ધારિણી, ૩ ધન કણ કંચન રે ઋદ્ધિ ઘણી છે રે, ભોગ ભેગ સંસાર; છતી ઋદ્ધિ વિકસે રે જાયા ઘર આપણે રે, પૂછી લેજે સંયમ ભાર. ધારિણી, ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy