________________
૩૮૨]
ઢાલ :
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ શ્રી ગુરૂ સંગતિ કરજે ભાઈ, એ સહી માને વાત રે; નરનારી મન માન્યા પામે, સુખ સઘલાં વિખ્યાત છે. શ્રી. ૧ શ્વેતામ્બી નગરી માટે, રાય પ્રદેશી પાપી રે; પણ ગુરૂની વાણી નિસુણ ને, વિરૂઈ વાત ઉસ્થાપી રે. શ્રી. ૨ પહેલે સુરલોકે અવતરી, શ્રી સુર્યાભ વિમાને રે, અવલ આયુ લઘું લીલા, ચાર પલ્યોપમ માને છે. શ્રી તિહાંથી તે ચવીને અવતરશે, મહાવિદેહ શુભ ક્ષેત્રે રે; કેવલ પામી સિદ્ધિયે જા, વાત કહી એ સૂત્રે રે. શ્રી ૪ પંડિત ઋદ્ધિ વિજય ગુરૂ પાસે, ગુણ સંગતિ ગુણ સુણીયા રે; તે પંડિત સુખ વિજયે બુધે, ભાવ ધરીને ભણીયા રે. શ્રી. ૫
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx Baixita E
H EHEHEHEHEHEHEHE
૩૩ર કપિલ ઋષિની સજઝાય
'કxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ===================================
કપિલ નામે કેવલી રે, ઈણી પરે દિયે ઉપદેશ, ચોર સહી પાંચને ચાહીને રે, વિગતે વયણ વિશેષ રે, નાચ ન નાચીયે, ચાર ગતિને કે રે રંગે ન રાચીયે. નાટક દેખાડયું નવું રે, ભવ નાટક ને રે ભાવ; જે નાચે સહિ જીવડા રે, જ્યારે જે પ્રસ્તાવ રે, નાચ- ૨ પંચ વિષયને પરિહરી રે, ધરે મન સાથે રે ધીર કાયરનું નહિ કામ એરે, નર જે જે હાય વીર . નાચ ૩ ભવ કરી તરીકે દુઃખે રે, નિરમળ સંજમ નાવ, ત્રણ ભુવને તરવા રે, બાકી સર્વ બનાય ૨. નાચ૦ ૪ મન વચનાદિક વશ કરી રે, જયણા જે કરે જાણ; દુરગતિના દુખ તે દલી રે પામે પરમ કલ્યાણ રે. નાચ૦ ૫ લાભે લોભે વાધે ઘણે રે, દો માસા લહી દામ; કેડી ધન મન કામના રે, તૃષ્ણ ન શમી તામ રે. નાચ૦ ૬ તસકર તે પ્રતિ બૂઝીયા રે, કપિલ ઋષિ ઉપદેશ ઉદય રતન વાચક વદે રે, અરથ એહ લવલેશ રે નાચ૦ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org