________________
પ્રાચીન સઆય મહોદધિ ભાગ-૧
એક નરને આંખે સમજાવે, બીજા શું બેલે કરારી રે; ત્રીજ શું મે તક જોઈ, ચોથો ધરે ચિત્ત સંભારી રે. ઠમકે, કોડી જતન કરી કઈ રાખે, માનિની મહોલ જારી રે; તે પણ તેહને સુતા વેચે, ઘરે ન રહે ધુતારી રે. કે. ઠમકેતુ લાખ ભાતે લલચાવે લંપટ, વિરૂઈ વિષયની ક્યારી રે; એહના પાસમાં જે નર પડીઆ, ન છુટયા તે નિરધારી રે. ઠમકેતુ ભામિની બેલે જે નવિ ભૂલે, શીલે દેહ સમારી રે; ઉદયરત્ન કહે તેહ પુરૂષની, હું જાઉં બલીહારી રે. ઠમકે
૩૩૦
KARA
એલક-અધ્યયનની સજઝાય
دعاEEEEEEEEEEEEEEEEEEEEEE
અજને જિમ કેઈ આપણે આંગણે, પાહુણા કાજે રે પ્રેમે પશે; ગમતે ચારો ચરે ફરે ગેલછ્યું, જવદન પૂરે રે મનને તેછે. ભગવંત ભાખે હે ભેગ ભૂંડા અ છે, શિર જેમ હી રે અને આરોગે; પંચ વિષયને પદારથે પ્રાણીઓ, ભવભવમાં તમે ભેગ સંજોગે. મંદિર માંસને આહારે મેહ, જીવડે દંડાય રે દિવસ ને રાતે; નરકે નાના વિધ લહે વેદના; પ્રાણી પિડાએ રે પાપને પાતે. કેડીને કાજે કનક ટકા ગમે, રામ જિમ હારે કેઈક રાજા; કુપથ્ય કાચા અંબ ફલ કારણે, તિમ લહે દુઃખડા રે વિષય તગાજા. સુરવર શિવ સુખની તજી સાહિબી, વિષયની વાત કેઈ વિગુતા; ઉદયરત્ન વાચક એમ ઉચ્ચરે, હજીય ને ચેત રે કાં હાહત્તા.
છે
૩૩૧ પરદેશી રાજાની સજઝાય
ક
KAKAAR કાકા
ARAKAKARAKAFAR AFIKAR કJ ======================
- દેહા :
શ્રી ગુરૂ સેવે સાધુ જન, આણી આદર સાર; રાય પ્રદેશની પરે, યું પામે ભવપાર.
શ્રી ગુરૂ સુરતરૂથી અધિક, દોલતને દાતાર, રાય પ્રદેશી જેણે કિયે, સુર રમણ ભરથાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org