________________
*
E
E
KARA ARA
KARAKARA AR TAR E====================== ========
RARARARAR?
૩૨૮ વિનય અધ્યયનની સજઝાય
======
========
FAKHAYARI HEREF============= 此比比亚维维斯
EXE========kxEER
'કે E
S
સરસતિ મતિ અતિ નિરમલી રે, આપો કરીય પસાય; ગાઈશ હું જિન ધર્મનું રે, મૂલ વિનય કરી ભાવ રે. વિનય સમાચરો, વિનય સયલ ગુણ સાર રે. વિ. જંબૂ પ્રત્યે જુગતે કહે રે, શ્રી પંચમ ગણધાર; ચરમ જિણેસર ઈમ કહ્યું કે, પ્રથમ અધ્યયન વિચાર રે. વિ વિનય લગે વહયે સહી રે, જ્ઞાન સુધારણ સાર; જ્ઞાને દરિસણ સંપજે રે, દરિસણે ચરણ ઉદાર રે. વિ. ચરણ ઘકી શિવપુર તણે રે, લહીએ સુખ અનંત, ભવિક જીવ કારણ કહે રે, ભય ભંજન ભગવંત રે. વિ. ગુરૂની આણે ચાલીયે રે, રહીયે ગુરુને રે પાસ; ગુરુ મન ગમતું જોઈ એ રે, ઈમ જીવ વિનય અભ્યાસ રે. વિ. ગડ સુઅર કણ કુંડલું રે, મૂકી માંડે મેહ, વિષ્ટા ઉપર તિમ રમે રે, મૂરખ ગુરૂએ દ્રોહ રે. વિ. કહી કાને જિમ કુતરી રે, ન લહે કહીય વિશ્રામ; તિમ કુશીલ અ કહ્યાગરા રે, પામે નહીય સુઠામ રે. વિ. ચંદ્ર કિરણસમ નિરમલ રે, જાગે તસ જસ વાય; વિનય નિરંતર જે કરે રે, મૂકી વિષય કષાય રે. વિ. ઇમ ગુણ વિનય તણું સુણ રે, જે નિત કરે અભ્યાસ; શ્રી રાજશીલ વિઝાય ભણે રે, સફલ ફલે તસ આ રે. વિ.
========= કેમકમ /38381
=== ========== મં=============
@
@ =
૩૨૯ વરદત્તકુમારની સજઝાય
RA
મુખડાને મટકે દેખાડી, પાડે પુરૂષ હજારી રે, પગે પગે પ્રીત કરતાં પાપની, ન રહે કેઈની વારી રે. ઠમકે શું ચાલે ઠગારી રે, કામિની કામણ ગારી રે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org