________________
[ ૩૭૮
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
એવું જાણી તું ચિતજે, થઈ રહેજે તૈયાર અણધાર્યું ઉઠી ચાલવું, નહિ જુવે વાર કુવાર. આરે બેત ગઈ છેડી રહી, ભાતું કરજે રે સાથ; ન્યાયસાગર પ્રભુ એમ ભણે, છોડે સંસાર અસાર. આર
=
=============
==========
=====
====
لاعادة لاEEEEEEEEEEEEEEEEEEEEEEEE
**
૩૨૭ વિરાગ્યની સઝાય
RRRRRRRRRRR
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EEEEEEEEEEEEEEEEEEEEEEEE
૨
સુરતરૂની પરે દોહીલો રે, લાવ્યો નર અવતાર; લહી એળે મત હાર રે, કઈ કર મનમાંહી વિચાર કે, ચેતે રે ચિત્ત પ્રાણી, મત રાચે રે તમે રમણ ને સંગ કે.
માચે રે જીનવાણી. તે કારણ તમે સહો રે, જે ભાખ્યો જગનાથ; પાંચે આશ્રવ પરિહર રે, કાંઈ દુલહે રે માનવ ભવ સાથે કે ચેતો. જીવવાને વાછે સહુ રે, મરણ ન વાંછે કેય; આપણુની પેરે પાળવા રે, ત્રસ થાવર રે હણવા નવિ હોય છે. ચેતો. અપજશ કીર્તિ ઈણ ભાવે રે, પરભવ દુઃખ અનેક; ફૂડ કરતાં પામીયે રે, જેણે નાયો રે મનમાંહી વિવેક કે. ચેતે. માતાપિતા બાંધવ સહુ રે, પુત્ર કલત્ર પરિવાર; સ્વારથ લગે એ સહુ સગું રે, કઈ પરભવ રે રાખણ હાર કે. ચેતો પુત્ર કલત્ર ઘરહાટની રે, મમ કરો મમતા ફેક; જે પરિગ્રહ માંહી હતા રે, તે છેડી રે ગયા બહુલા લોક કે. ચેતે. અ૫ દિવસનો પ્રાણે રે, સહુ કોઈ ઈણે સંસાર; એક દિન ઉઠી જાય રે, કુણ જાણે રે કેહવો અવતાર છે. તો અંજલિગત જલની પરે રે, ખિણ ખિણ ખૂટે આય; જાવે તે નવિ બાહુડે રે, જરા શું ઘટે યૌવનને ધાય કે ચેતો. આરંભ ઇંડી આતમા રે, પીઓ સંજમ રસ ભરપૂર સિદ્ધિ વધુને કારણે રે, ઈમ બોલે રે શ્રી વિજય દેવ સૂરી કે ચેતો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org