________________
૩૯૨ ]
લાભને વશ થઈ પ્રાણીયા રે, મેળે ઘણેરી રે આથ; દાન સુપાત્રે દેવતાં તા, થર થર ધ્રુજે છે હાથ કે. ત્રણ તત્ત્વ આરાધીચે તા, જપીએ શ્રી નવકાર ખીમાવિજય ગુણ આણીએ તા,પહોંચે પહેાંચ મુક્તિ મઝાર કે
AFAR'' ''HRAFTAARAKANA
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
KAKAKIKKKKKKKKKKKKKKK
૩૪૮
ચંદનમાલાની સજઝાય
KALAKARAKATHA AKHAKHARERAKA
KKNKXKkkkkKAKAKIKN
-
મારૂ મન માહ્યું જી, ઈમ ખાલે ચંદનબાલ, મારૂ', મુજ. લીચે સુરતરૂ સાલ રે. મારૂં॰ હુરે ઉમરડે બેઠી હુંતી, અઠ્ઠમ તપને અંતે; હાથ ડસકલાં ચરણે ખેડી, માહરા મનની ખતે. માર્॰ શેઠ ધનાવહે આણી ઢીચા, અડદ ખાકુલા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ નિસ્તારે, મારૂ ત્રિભુવન નાયક નીરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આંસુજલ વરસ'તી, પ્રતિ લાભ્યા જયકાર. મારૂ′૦ પાઁચ દિવ્ય તવ દેવા કરે શુચિ, વરસી કંચન ધાર; માનુ' અડદ અન્ન દેવા મીચે, વીર કર્યા તિવાર. મારૂ જ્ઞાનવિમળ પ્રભુજીને હાથે, લીધેા સ’જમ ભાર; વસુમતી તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. મારૂ॰
NATAKAKARANARDANAKBAAP NA PRAKARAN H E6HEREENEREENEREAL ENERA
Jain Education International 2010_05
૩૪૯
લાભનિવારકની સજઝાય
"
RAKARAN AFFARARE HERE FARAN FARAR GENEALHE ykh ykd AEEEEEEE પ
સુષુ
રાત દિવસ કાયા મુઢ પાષે રે, પછી અનંત દુઃખી જીવ હેાશે રે; જીવ જુઓને હૃદય વિચારી રે, આંખ મીંચી તા રિદ્ધિ પરાઈ રે. રાત એતા કાચા અમર ન હાઇ રે, વીર વચન સુણા સહુ કાઈ રે; એતે દૂધ દહીથી દેહને લાલે હૈ, પાણીએ ઘણું પખાલે રે. શણગાર તણા રસ લાગ્યા રે, જીવ નિશ્ચે જાઈશ નાગા રે; પાંચ ઇન્દ્રિયના સુખ નવિ છેડે રે, ધર્મ સ્થાનકે આળશ મેાડે રે. રાત
રાત
For Private & Personal Use Only
સુષુ॰
19
.
ર
૪
૫
૧
?
3
www.jainelibrary.org