________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
ચિર નંદીચે રે ઉઠી ગણીયે સેવ, સૂત તણા ગુણ ગુંથીયા મણીઆ મોહન રે, માંહે માટે મેર. પચવીશ ઉવજઝાયના, સત્તાવીશ ગુણ શ્રી અણગાર; એક આઠે ગુણે કરી, ઈમ જપીયે રે ભવિયણ નવકાર. મેક્ષને જાપ અંગુઠડે, વરી રૂઠે રે તર્જની અંગુલી જેય; બહુ સુખદાયક મધ્યમાં, અનામિકારે વસ્યારથ હાય. આકર્ષણ રચી અંગુલી, વલી સુણજે રે ગણવાની રીત; મેરૂ ઉલંઘન મમ કરો, મમ કરજો રે નખ અગ્રશું પ્રીત. નિશ્ચલ ચિત્ત જે ગણે વળી, જે ગણે સંખાદિકથી એકાંત; તેહને ફલ હોય અતિ ઘણું, ઈમ બોલે રે જીનવર સિદ્ધાંત. શંખ પ્રવાલ સ્ફટીક મણ, પિતાજી વિસ્તાંજલી મેતીની સાર; રૂપા સોવન રયણ તણી, ચંદનવર અગર ને ઘન સાર. ઉત્તમ ફળ રૂદ્રાક્ષની, જપ માલીકા રે રેશમની અપાર; પંચ વરણ સમ સૂત્રની, વળી વસ્તુ વિશેષ તણી રે ઉદાર. ગૌતમ પૂછતાં કહ્યો, મહાવીરે રે એ સયલ અધિકાર લબ્ધિ કહે ભવિયણ સુણે, ગણજે ભણજો રે નિતનિત નવકાર.
=
FARRAYAKARA KARA ExEEBEXYMExv============મeveઝry
=
=
નવકાર વાલીની સજઝાય
=
FAKRAFF KRAFAFAFAFARAKAFAFAX지
=
કહેજે. ૧
કહેજે. ૨
કહેજે ચતુરનર એ કણ નારી, ધરમી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બોળકુમારી રે. કઈ ઘેર રાતી કેઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીલી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનોરંજન મત વાળી રે. હૈયા આગળ ઉભી રાખી, નયણું શું બંધાણી રે; નારી નહી પણ મેહનગારી, જેગીશ્વરને પ્યારી રે. એક પુરુષ તસ ઉપર ઠાલે, ચાર સખી શું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. નવ નવ નામે સહુ કઈ માને, કહેજે અર્થ વિચારી રે, વિનય વિજય ઉવજઝાયને સેવક, રૂપવિજય બુદ્ધિ સારી રે.
કહેજો. ૩
કહેજો. ૪
કહેજો. ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org