SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ [ ૩૬૧ સુણ૦ ૩ સાસુ મર ગઈ સસરો મર ગયો, પરણ્યો બી મર જાય; એક બુટલે રહી ગયે, મને ચરખો દેવું બનાવ રે. ભાવ ભગતકી રૂઈ મંગાવે, સુત પિંજારણ હાર; જ્ઞાન પિંજારણ પીંજણ બેઠો, કાંતે રહી જાણકાર છે. ચરખો તારો રંગ રંગીલે, પુણીએ ઘન સાર; આનંદઘન કહે વિધિસુ કાંતે, જેમ ઉતરે ભવપાર રે. સુણ૦ ૪ સુણ- ૫ ક A Mxxxxxxxxx========== = === = EXYxxxxxxxxxxxxx================= ===== ૨૯૭ છઠા આરાની સજઝાય BIRERERARARA xxxx [, --- ----xx===== ======== ===== જીવ જીવું ૦ છઠ્ઠા આરો એવો આવશે, જાણશે જીનવર દેવ; પૃથ્વી પ્રલય થાય છે, વરસશે વિણવા મેહ રે, જીવ જૈન ધર્મ કીજીએ. તાવડે ડુંગર તડતડે. વાએ ઉડી ઉડી જાય; ત્યાં પ્રભુ ગૌતમે પૂછયું, પૃથ્વી બીજ કેમ થાય છે. વિતાઢય ગિરિ નામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેણે બેટે બહુ ભેખડે, બેતર બીલની ખાણ રે. સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાણ; સેલ વરસનું આઉખું, મુડા હાથની કાય રે છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુઃખમાં દુઃખ થાય; રાતે ચરવા નીકળે, દિવસે બીલમાં જાય રે. સર્વ ભક્ષી સર્વે, માછલા, મરી મરી દુર્ગતિ જાય; નરનારી હશે બહુ, દુર્ગધી તસ થાય છે. પ્રભુ બાલની પેરે વિનવું, છટ્ઠે આરે જન્મનિવાર; કાંતિ વિજય કવિરાયને, મેઘ ભણે સુખમાલ રે. જીવ૦ જીવ જીવ જીવ PAPEAKFAK AF AR ARIRAKAR AXAF ARAFANA bytHE HEHE比亚比亚班班HE HEJkkkk ૨૯૮ નવકારવાલીની સજઝાય છે EEEEEEIFFEx=============== **========================JFHJF5JF=== = બાર જપું અરિહંતના, ભગવંતના રે, ગુણ હું નિશદિશ; સિદ્ધ આઠ ગુણ જાણીયે, વખાણીયે રે ગુણ સૂરિ છત્રીશ; નવકારવાલી વંદીયે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy