________________
૩૬૦ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
પરિ.
૭
સામાયિક નય જો નહુ જાને, લોક કહે સે માને; જ્ઞાનવંતકી સંગતિ નાહિ, રહિયે પ્રથમ ગુણ ઠાણે. સામાયિક નય અંતર દૃષ્ટ, જે દિન દિન અભ્યાસે; જગ જસવાદ લહે સો બેઠે, જ્ઞાનવંત કે પાસે.
પરિ૦
૮
Ex====xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EXHIEVEMEMEBE/kxTkXkRkXHAHENSEXYMEXER
KAKARAKATAR
ત્રિશલા માતાની સજઝાય
====================== EHEESHARE比站比比HEUE
શીખ સુણે સખી માહરી, બેલેને વચન રસાળ; તુમ કુખડીયે રે ઉપજ્યા, સેભાગી સુકુમાળ, ત્રિશલા ગર્ભને સાચવે. ૧ તીખું કડવું કસાયેલું, ખાટા ખારાની જાત; મધુરા રસ નવિ સેવીયે, વપુ મલય પરિહાર. ત્રિશલા અતિ ઉનું અતિ શિયલડું, નયણ કાજળ રેખ; અતિ ભોજન નવિ કીજીયે, તેલ ન ચોપડીચે રેખ. ત્રિશલા સ્નાન વિલેપન તાહરૂં, મન જાણું દુઃખ માય; હળવે મધુરે લીયે, આસી સુખની વાડ, ત્રિશલા ગાડ વહેલ વિડળતા, ધબ બધ બંધન ચાલ મ ચાલ; અતિ શિયળ જગ સેવના, વિણસે પુત્રનાં કાજ. ત્રિશલા. ૫ જેમ જેમ દેહલા ઉપજે, તેમ તેમ ઉપજે બહુ માન; ભોગ સંગને વાર જે, હશે પુત્ર નિદાન. ત્રિશલા. ૬ એણપરે ગર્ભને પાળતાં, પુત્ર થયો શુભ ધ્યાન; સંઘમાં જે જે રે સહુ કરે, હીરવિજય ગુણ ગાય. ત્રિશલા. ૭
FARA AKRAFARA FUTANARAKAKAFAFA RxYXE=================================
EHK
FIXxxxx
કાક==
ચરખાની સજઝાય
F;
ARRARBRAR ARARARARAR ARRRRRRRRRRRRRRRRRR EXE============== ===================
સુણ ચરખેવાલી, ચરખો ચાલે છે, તારો ચું ચું ચું જબ જાઈ થલ ઉપની જી;
ઉપની આપે આ૫, એક અચંભે એસ કીને, બેટી જાય બાપ રે. સુણ ૧ સુજ્ઞાની કે વિવાહ કરશે, વિણજાયો ભરથાર વિણ જાયે વર નહિ મલે તે, અમસું તુમસું વિવાહ રે. સુણ૦ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org