SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ TAR AR ARAEAR AR AR AR ANARAF ARAKAFAR ARRA kakkkkkkk成龙龙龙龙龙龙龙HERS ========== આ ચેલાને શીખામણની સજઝાય TATAFFA HERRAR RR FExass ========== ==================== ========================== =========== ચેલા રહે ગુરુને પાસ, ભટકતે શીદ ફરે છે રે, ચેલો છે પણ ઘણી ચંચળતા, નથી ગુરૂ વશ રહેતે રે, આડું અવળું જેતે હીંડે, રાત દિવસ રહે ફરતે રે. પાપ તણી ઝોલી કરી મેટી, લોભ પાત્ર લઈ હાથે રે; વિષય ભિક્ષા ઘર ઘર માંગે, ગુરુ પ્રત્યેનીકની સાથે રે. દુર્જન ભેગે હોંશે બેસે, જાએ સજજનથી નાશી રે, જીહાં તિહાં ગુરુને ગાળ દેવરાવે, લેક કરે છે હાંસી રે. રાશી લાખ ચૌટા વિષે, દુઃખ પામ્ય બહુ વારી રે; તેહી તુજને શીખ ન લાગે, ધિક્ તારે અવતારો રે. ગુરૂને ગુણ તે અનવર ભાખે, શ્રી સિદ્ધાંત વારૂ રે; એહવા ગુરૂને મૂકી જાતાં, લોક કહે છે કાળું રે. ગુરૂ પાસે રહેતા જશ પામ્ય, અલગા અવગુણ જાજે રે; ગૌતમની પેરે ગુરૂને સેવે, સરશે તમારો કામે રે. ચંચળતા છોડી ગુરૂ પાસે, રહી રહે વિનયે નાણ; વિબુધ વિમળસૂરિ પદ સે, ઈમ કહે જીન ભાણ. w ================================== EXYXE============ = =========== KATASTAFAFA ૩૦૧ ગુણ સ્થાનકની સજઝાય KARRARUTRAFTITARATANAKARA EEEEEEEEEEEEEEEEEEEEEEEH RA RA હેયે મિથ્યાત્વ અભવ્યને, કાળ અનાદિ અનતે રે, તેહ અનાદિ સાંત છે પ્રાણી, ભવ્યને તેતે રે. શ્રી જીન વચન વિચારીએ. આવલી ષટ સાસાયણે, ચોથું અયર તે મીસે રે મનુજ ભવાદિક સુર ભવે, ઈમ ભાખે જગદીશે રે. પૂરવ કેડી છે પાંચમે, તેરમું દેશથી ઉણે રે; કાલ અવર ગુણ જાણ, અંતમુહૂર્ત સહુને રે. શ્રીજીને૦ શ્રીજીને૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy