________________
૩૪૮ ]
પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ સંવત ૧૮૮૬ ના વર્ષે, આતમ ધ્યાન લગાઈ ગોપાળ ગુરૂના પુણ્ય પસાથે, મોહન ગાએ ભાવ ગાડી. મુરખો. ૮
FATA ARAX ARAKARAKAFARRA ATTAFACT TAKAKARRARA EEE=EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
સમુચ્છિમ મનુષ્ય જીવને ઉપજવાના
ચૌદસ્થાનકેની સમજુતી
FAAAAA
EX
FAX AKAKARA
FAFARRA AFAFARRA ARA ARAKARA AF ARAKARAKARAKARA ===========EXE=========== ====== ==============
ચાલે સહિયર મંગળ ગાઈએ, લહીએ પ્રભુનાં નામ રે, પહેલું મંગળ વીર પ્રભુનું, બીજું ગૌતમ સ્વામી રે, ત્રીજું મંગળ થુલીભદ્રનું, ચોથું મંગળ ધર્મ છે. ચાલો. ૧ જીવની જયણા નિત્ય જ કરીએ, સેવીએ શ્રી જીન ધ રે, જીવ અજીવને ઓળખીએ, તે પામીએ સમકિત મમ રે. ચાલે૨ છાણાં ઇંધણાં નિત્ય પુજીએ, ચલ ચંદરો બાંધી રે, પિચે હાથે વાસીદુ વાળીએ, દી ઢાંકણ ઢાંકી રે. ચાલા. ૩ શિયાળે પકવાન્ન દિન ત્રીશ, ઉનાળે દીન વિશ રે, ચોમાસે પંદર દિન માન, ઉપર અભય ઈશ રે. ચાલો૦ ૪ ચૌદ સ્થાનકીયા જીવ ઓળખીયે, પન્નવણું સૂત્રની સાખે રે, વડીનીતિ લઘુનીતિ બડખા માંહે, અંતમુહુર્ત પામે છે. ચાલે. ૫ શરીરને મેલ નાકનો મેલ, વમન પિત્ત સાતમે રે; શુક શોણીત મૃત કલેવર, ભીનું કલેવર અગ્યારમેરે. ચાલે. ૬ નગરને ખાળ અશુચિસ્થાન, સ્ત્રી પુરૂષ સંગમેં રે; -ઉપજે ત્યાં મનુષ્ય સમુચ્છિમ, સ્થાનક જાણે ચૌદમે રે. ચાલ૭ અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે, બીજાનો નહિ પાર રે, બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, વ નર ને નાર રે. ચાલે ૮ આપવેદના પરદના સરખી, લેખવાએ આઠે જામ રે; પદ્મવિજય પસાયથી પામે, જીત તે ઠામઠામ રે. ચાલ .
FAKARAK KAKAKARARAK E======================
KAKA지 ============
૨૭૯ શીખામણની સજઝાય
EX
પરપથે એક દિન, દુનીયા વિસારી મનવા મનવા માની લે માની, સહેજ શિખામણ. મનવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org