________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સાત જાતિ જે તંદુલ તણ, તે સુજતી આંબીલમાં ભણી; સેકેલ ધાન અપકી દાલ, માંડા ખાખર લેવા ટાલ. હલદર લવિંગ પીંપર પીપલી, હરડે સીંધવ વેસણ વલી, ખાદિમ સ્વાદિમ જે કહેવાય, તે આંબીલમાં નવિ લેવાય. ઉત્કૃષ્ટ વિધે ઉષ્ણ જલનીર, જઘન્ય વિધે કાંજીનું નીર; ઈમ નિરદૂષણ આંબીલ કરે, મુખ ધાવણ દાતણ નવિ કરે. જે નિરદૂષણ લિયે આહાર, એદનને તેહને વહાર આટે લેમટું પાણી વાળું, તે પણ આંબીલ સુજતું. અશઠ ગીતારથ અણુ મછરી, જે જે વિધિ બેલે તે ખરી; લાભા લાભ વિચારે જેહ, વિધિ ગીતારથ કહી તેહ. ' આંબલ તપ ઉત્કૃષ્ટ કહ્યો, વિન વિદારણ કારણ લહ્યો; વાચક કીતિ વિજય સુપસાય, ભાખે વિનય વિજય ઉવજઝાય.
FATAX K
ARAKAFAKARAKARAKARAEUFAFA 계 =================+=+=+=+=+=====
====
EVEN THE
મુરખાની (જીવનગાડી) સજઝાય
=
============ === === = ========== ExExExExEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
મુરખો ગાડી દેખી મલકાએ, ઉંબર તારી રેલ તણ પરે જાવે સંસાર રૂપી ગાડી બનાવી, રાગ દ્વેષ દેનું પાટા; દહ ડબ્બાને પળ પળ પૈડાં, એમ ફરે આઉખાના આંટા. મુર. ૧ કર્મ એંજીનમાં કષાય અગ્નિ, વિષય વારી માંહી ભરીચું તૃષ્ણા ભુંગળું આગળ કરીને, ચાર ગતિ માંહી ફરીયું. મુરખે ૨ પ્રેમરૂપી અંકેડા વળગાડ્યા, ડમ્બે ડમ્બે જોડ્યા ભાઈ પૂર્વ ભવની ખરચી લઈને; ચેતન બેસારૂ બેઠાં માંહી. મુર ૩ કેઈએ ટિકીટ લીધી નરક તિર્યંચની, કેઈએ લીધી મનુષ્ય દેવા; કેઈએ ટીકીટ લીધી સિદ્ધિ ગતિની, તેણે પામ્યા છે અમૃત મેવા. મુરખો. ૪ ઘડી ઘડી ઘડીયાળ જ વાગે, નિશદિન એમ વહી જાય; વાગે સીટી ને ઉપડે ગાડી, આડા અવળા મહેલ થાય. મુર. ૫ જાણું તર્કમાં યમરાય પાસે, જઈને સે તત્કાળ; આરામ કરીને આવ્યો પરોણે, તેની ખાંભી તે પાક માંહી ઘાલ્યો. મુર. ૬ લાખ ચોરાથી જીવાનીમાં, જીવડે રૂલે વારંવાર સદગુરૂ શીખ ધર્મ આરાધે, તે પામે છે મુક્તિનાં દ્વાર. મુરા૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org