________________
૩૪ ]
મ
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧ મંત્ર જત્ર મણિ ઔષધી, વિદ્યા હુનર હજાર રે; ચતુરાઈ કેરા રે ચેકમાં, જમડો લૂંટે બજાર રે. ગર્વ કરી નર ગાજતાં, કરતા વિવિધ તોફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે સમશાન રે. કપડાં ઘરેણું ઉતારશે, બાંધશે ઠાઠડી માંય રે;
ખરી હાંડલી તે આગળ, રોતાં રોતાં સહુ જાય રે. કાયા માયા સહુ કારમી, કારમે સહુ ઘર બાર રે; રંક ને રાય છે કારમા, કારમે સકળ સંસાર રે, ભીડી મુઠી લેઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે; જીવડા જોને તું જગતમાં, કેઈન આવે તુજ સાથ રે. નાના મોટા સહુ સંચર્યા. કેઈ નહિ સ્થિર વાસ રે; નામ રૂપ સહુ નાશ છે, ધર્મ રત્ન અવિનાશ રે. મા
FAX KAKAKA지지지지지지지 AAAAAAAA
* *========================
KARARAARE
અધ્યાત્મિક સજઝાય FARK REAN AT ARAE AT AF AR AR ARTUTE
KARAKARA
RARARARARAR
EHYHYH THE الاعداداد طلا
ચતુર વિચારે, ચતુર વિચારે, એ કુણ કહીએ નારી રે; પીયુથી ક્ષણ એક અળગી ન રહે, કુલવંતી અતિ સારી રે. નાચે માચે પીયું શું રાચે, રમે ભમે પ્રીય સાથે રે; એક દિન સા બાલા તરૂણી, નવિ ગ્રહવાયે હાથે રે. ચીર ચીવર પહેરી સા સુંદરી, ઉંડા પાણ પેસે રે; પણ ભી જાયે નહીં તસ કાંઈ, અચરજ એ જગદીસે રે, વાદળ કાળે મરે તત્કાળ, આપ યોગે જીવે રે; અંધારામાં નિશિએ આવે, તે દેખાડું દીવે રે. ૨૦ અવધિ કરૂ છું માસ એકની, આપે અર્થ વિચારી રે; કીતિ વિજય વાચક શિષ્ય જંપે, બુદ્ધ જનની બલિહારી રે.
FATTACARRAFAXARRARAKER દરેક દરમઝાન નરમ રસોર ના NR કx
KA
S
૨૭૧ થુલીભદ્રની સજઝાય
ARTER AR 지지자
NARA
ઉઠ સખી ઉતાવળી રે, સર પરોવી લાવ, મેતીનું ઝુમખડું લાવો આભુષણ દાબડા રે, કરવા સેલ શણગાર. મતી.
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org