________________
( ૩૪૧
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
કેશરી વનમાં મુગની કેડે, એક દિન અશ્વપતિ ખેલે હો; પેરી શિકારી વાઘા, દલ લઈ આહેડે લાગ્યા; વેગે બાણ તે વાગ્યા, મૃગના પરાક્રમ ભાગ્યાં. ભવિયાં. તરફડતે તે મુનિની આગે, જાણે પડયે પાય લાગે હો; એવું દેખી મહારાજ, મનમાં પામ્યો તે લાજ; અહો મેં કીધું અકાજ, વિણસાડયું સર્વે કાજ. ભવિયાં. મુનિવરને તવ કહે મહારાજ, મેં લોપી તુમારી માજાહે; ગુને કીધા મેં ભારી, તે પણ તમે ઉપગારી; દયા ધમ વિચારી, ત્યાં મુજને તમે તારી. ભવિયાં. ધ્યાન પારી મુનિ કહે નરનાથ, તું કોણ જીવ અનાથ હે; જંગલ વાસી એ જીવ, મુખે પાડતા રીવ; એતે પાપ અતિવ, કહો કણ અશ્વાધિપ. ભવિયાં. ધન–કણ-કંચન કડાકેડી, હય ગય પાચક છોડી હો; આખર એકીલો જાવે, સાથે ન કેઈ આવે; આપ એ ફળ પાવે, દુઃખ કેઈ ન વેચાવે. ભવિયાં. કંપીલપુરનો સ્વામી સંયતી, મેહ તણું મદ ભાંજે હે; ગર્દભિલની પાસે, સંયમ લીધે ઉલ્લાસે; ગીરૂઆ ગુરુને આદેશ, વિચર્યા દેશ વિદેશે. ભવિયાં. મારગમાં એક મુનિવર મેલીયા, વાતને તે સું વળીયા હો; સુભમ બ્રધ્વદર ટાળી, ચક્રવતિ દશ અજુવાળી; ઉદયા આપ સંભાળી તરિયા, મહાવ્રત પાળી. ભવિયાં. કરકંડુ આદિ પ્રત્યેક બુઢ્યા, મહાબળ ઉદયે સિધ્યા હો; વળી દશારણ ભદ્ર, સંયમ લીધો અક્ષુદ્ર; તરીયા સંસાર સમુદ્ર, ભાખે ઉદય સુભદ્ર. ભવિયાં
વૈરાગ્યની સજઝાય
KAKAKARARIRA
KARA
=
========== ========= ======================
지게
E
FA
મરણ ન છૂટે રે પ્રાણીઆ, કરતાં કેટી ઉપાય રે; સુરનર અસુર વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે. ઇંદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર રે, સુરગુરુ સુરેદ્ય સારીખ, પહોંચ્યાં જમ દરબાર રે.
મરણ
મ0
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org