SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] પ્રાચીન સજ્ઝાય મહેાદધિ ભાગ-૧ સર્વજ્ઞ શિષ્ય થઈને આતમ હીત, જે નવ કરશે કાંઈ; તા ભમશે। ભવ સાયર માંહિ, સુલભ નહિ' એ છાંહી. દેવ દ્રવ્ય હરવા સંયમી વ્રત, ખંડનને ઋષિઘાત; શાસન ઉડ્ડાહક માધિ તરૂ, મૂલે અગ્નિ વરસાદ. જેહ અંગધન કુલના જાયા, નાગ વસ્યું નવિ ઈચ્છે, જવલતી અગ્નિ માંહી તે પેસે, તે પણ વિ કેમ પ્રીછે. એહ અસ યતી જીવીત કાજે, વમીયા વાંછે ભાગ; ધીક્અપજસ કામી તુજ રૂડા, મરણુ તણેા સંજોગ. હું ભાગ રાજાના કુલમાં ઉપની, તું અધક કુલ જાયા; આપણે કુલ - એક એકથી દિસે, સવ થકી સવાયા. ગધન કુલ સરીખા રખે થઇએ, તેણે સંયમમાં મ્હાલા; ઉન્મારગ ચાલીને આતમ, કાં દુર્ગતિમાં ઘાલેા. જ્યાં જ્યાં કામિની દેખશેા, ત્યાં ત્યાં મન જો તુમારૂ' થાશે; તા વાતાહત વૃક્ષ પરે તુમારૂ, સહી મનડુ ડાલાશે. એહવા સતીનાં વયણ સુણીને, જાગ્યા તે મહાભાગ; ઉન્મારગે જાતા તેમ વાળ્યા, જેમ અંકુશે નાગ. ભાગ તણી ઈચ્છા છાંડીને, પ્રભુજી પાસે આલેાવે; પશ્ચાત્તાપ કરતા મુનિવર તિહાં, કમ કલકને ધાવે. એક વરસ છદ્મસ્થે રહીને, મુનિવર શુભ પરિણામે; ઘાતિ કના ઘાત કરીને, કેવલજ્ઞાન ને પામે. ધન્ય રાજીમતી ધન્ય એ ઋષિજી, જિણે સાર્યા નિજ કાજ; ક્ષમા વિજયજીન ઉત્તમ ગુરૂ પદ, પદ્મ નમે મુનિરાજ, AAAAAAAAAAᄍᄍᄍᄍᄍAA BENE EEEEE મ સ - FEE ૬૮ અલભદ્ર મુનિની સજ્ઝાય 치치치치치치치 FAKHHE. FEW WEE,BEEN સુરતરૂ સરખા સયમ સાહે, શાસન વનમન મેહે હા; દેખી દુ:ખના જે દરિયા, મુનિએ બાંહ્ય પાંગરીએ; દુર્ગાંતિ પડતાં ઉદ્ધરીએ, તારે ભવજલધ તરીકે. Jain Education International 2010_05 For Private & Personal Use Only અલ અલ અલ અલ અલ અલ અલ અલ અલ વિયાં એ મુનિ વંદા. આંકણી. અલ અલ 3 ૪ ૫ ७ . ૯ ૧૦ ૧૧ ૧૨ 133 ૧૩ ૧. www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy