________________
પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ-૧
સુણી વાત તેણે તત્કાલ, ઉદર વધેરી કાઢચેા બાળ; અનરથ દેખીને ચંદ્રાવતી, વિષ ખાઈ મૂઇ મહાસતી. ભીમસેન મન પડીયે। ફાળ, આપે હતે કરીયા કાળ; હત્યાચારે હુઈ જે કાળે, દુઃખ કરવા લાગ્યા તે ટાણે. હૈ હૈ મૈં શું કીધુ કાજ, અનરથ ચારે કીધાં આજ અન્નપાણી મુનિવર પરિહરી, કાળ કીધા નિશ્ચલ મન કરી. એહવા દોષ કહ્યા છે ઘણા, મંત્ર યંત્ર તંત્રાદિક તણા; મૂકે ન માયા મમતા મેાહ, ચારિત્ર નહિં ચઢાવે સેાહ. જેમાં દોષ ન હાય રતી, તે કહેા મુજને શુદ્ધ યતી; ઈણ અવસર સહુ કે। મુનિવર ભણે, દોષ રહિત તે શિવપુર વરે. વાધિક નામે વડા રૂષિ હુશે, ચંદ્રપ્રદ્યોતે નિમિત્ત કહ્યો; કુલ વાલુએ નિમિત્ત જે ભણે, થુલ પાડી લીધી દુ`તી ગણે. તપગચ્છ પતી શ્રી હીર સૂરિદ, પટ્ટોધર વિજય સેન સૂરિ; હરખ્યા પડિત તે વર શિષ્ય, હરખ વિજય ભો જગદીશ.
ARARAAAAAAARARATARARAAAAA KAKAKAKAKIKNEKKKKKKKKKKK
Jain Education International 2010_05
૨૬૭
રહનેમિ ને રાજીમતીની સજઝાય
KARAFFFFABRRR KXKAXXKIKSENKSESEIKSENESESEIEREGRI
દોહા રાજુલ સતી અણુ જાણુતાં, પેઠાં તે ગુફા માંહી; અધારે દેખે નહી, તેહ ઋષિને ત્યાંહી. કાઢી વચ્ચે નિજ અંગથી, કરે મેાકળા તે; નીચાવે નહિ. વજ્રને, મુનિવર મારગ એહ. નગ્ન દેખી નારી પ્રત્યે, કામાતુર થયેા ઋષી તેહ; રહનેમી ભાખે ઈસ્યુ, આણી અધિક સનેહ, ભાગ ભાગવીએ આપણે, કરીએ સફલ સ`સાર, ચૌવન ફરી ફરી દોહિલું, દોહિલેા એ અવતાર. હાલ રાજીમતી ગુણવતી ખેલે, ધૈ કાટા વાળી; કુલવતા નર એમ ન મેલે, આવે ટીલી કાળી; અલગા રેજો, ત્રણલાક પતિ દુહવાસે. જગમાંધવના આંધવ થાએ, વળી જગ શરણના શિષ્ય; હજીય લગી દુબુદ્ધિ શી તુજને, બીહુ લેાકે અપજશિય.
For Private & Personal Use Only
અલગા
અલ
Eage
૧
?
૧૫
3
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૧
૧
www.jainelibrary.org