SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ [ ૩૪૩. થુલીભદ્ર આવ્યા આંગણે રે, જપતી તેહનો જાપ; મે૦ જબ જટ ઉઠી ઉતાવળી રે, હું (હરાવવા રે) સજી લે શણગાર. મે ૨ નવા નવા નાટક નાચતી રે, બેલતી વચન રસાલ; મે આજ પરાશું થઈ રહ્યા રે, જાણ્યો તુમારે જોગ. માત્ર એ મુહપત્તિ મેલો પરારે, કરી ને રંગ વિલાસ; મે૦ એ મુનિવર ચલ્યા નહિ રે, શિયલ શું રાખ્યો રંગ. મ એ ડુંગર ડોલ્યા નહિ રે, સરીએ હલાવ્યો મેર; મો૦ માણેક મુનિવર એમ ભણે, રે, શિયલ તણી સજઝાય. મો AFFAIRAKASHAAKકકxx EXEXE==================MENexEsky RAKARARAR ૨૭૨ રોહિણીની સજઝાય TAR KARA 'નું KARAKARAKA الاHSEHESHYHYH EYEEEEEEEEEEEE ગડતુ વસંત આવે કેજી રે, શ્રી વાસુપૂજ્ય ભગવંત કીડંતા જન દેખીને જી રે, ચિંતે એમ ગુણવંત રે; આ તે કેવો મોહ વિકાર. આ૦ પણ મોહ અંધા પ્રાણી આજી રે, પાશ બંધનની રે માંહી; શિલા સરિખી શોભતીજી રે, માને નહી કહે કાંઈ . આ મેહે મુંજા માનવજી રે, હીંડોળે રહનાર; દેખી દેખીને ચિંતવેજી રે, બેઠી વિમાને સાર રે. આ૦ નિજ હીંડોળે દેખીને જી રે, હરખે મુઢ અપાર; પુણ્ય પાપનું ત્રાજવુંજી રે, માને નહી ગમાર રે. આ૦ પ્રમાદ અગ્નિથી બળજી રે, પુણ્ય મહેલની રે ઝાળ; વિષય તપ્ત શરીરમાં જી રે, કેમ નહિ માને ડામ છે. આ જળકણુ ક્રીડા જોઈને જી રે, મુક્તા ફળ કહેનાર; પણ તેહને માને નહીં જી રે, શા થાશે મુજ હાલ રે. આ૦ જળ ક્રીડા કરતા થઈજી રે, આંખ પ્રીયાની રે લોલ; રાગ સમુદ્ર તરંગનાજી રે, માને મનમાં ફાલ રે આ૦ અલ્પબુદ્ધિ જન ગીતને જી રે, કામશાસ્ત્ર ટંકાર; માને પણ દુર્ગતિ તણજી રે, ઉઘડયાં એહ કમાડ છે. આ ગાત ગાનના તાનથીજી રે, જડ કંપાવે રે શિર; પણ તેને મહા પ્રમાદનાજી રે, નિષધ ન માને ધીર રે. આ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy