________________
૩૩૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ગંગાજલમાં રે જિમ કમલડી, મધુકર કેલી કરંત રે; તેમ મુજ મન મધુકર પરે, ઉલટયે રંગ અત્યંત રે. મંદિર૦ ૨ પૂજ્યજીને વાંદી નિહાળતા, તેમ તેમ રાગની હેલ રે; શાંત સ્વભાવી સોહામણું, મૂરતિ મેહન વેલ રે. મંદિર, આદરમાન દીધાં ઘણાં, પૂછે કાંઈ સિંહ અણગાર રે; કહો ને પૂજ્ય કેમ પધારીયા, આ દેશ ઘો સુવિચાર છે. મંદિર, મુજ ગુરૂએ તુમ ઘર મેક, માનુની પાક વહોરાય રે, રેવતી કહે પૂજ્ય કેમ લહ્યું, કેવલ જ્ઞાન પસાય છે. મંદિર, શુભ પરિણામે કરી આપ્યો, બીજોરા પાક ઉદાર રે, મણી માણીક મેતી તણી, વૃષ્ટિ હુઈ તિણવાર રે. મંદિર, દેવ આયુષ્ય તિહાં બાધીયું, રેવતીએ તેણી વાર રે વિરપ્રભુ સુખ સંપદા, સફળ કર્યો અવતાર છે. મંદિર, પુરૂષ ભલાં રે સંસારમાં, તેમ વળી નારી સંસાર રે; રાજીમતી સીતા કુન્તા દ્રૌપદી, મૃગાવતી ચંદન બાળ રે. મંદિર ઈત્યાદિ એ જૈન ધર્મ આદર્યો, ધન ધન તે નરનાર રે; વીર કિંકર એમ ઉચરે, દાનથી જય જય કાર છે. મંદિર ૧૦
E
TATTATUT 지지지지지지 FARINARA x )
======== == ======= ==
R
૨૬૫ મધુબિંદુની સજઝાય,
FANARAKARA 지지
FAXATAXAF 지지지지지지지지지지지지지 EXxxxxxxxxxxxxxxxxxxxxx============
ઢાળ : સરસ્વતી મુજને, માતા ઘો વરદાન રે,
પૂછે ગૌતમ રે, ભાખે શ્રી વર્ધમાન રે; છેડો ગિરૂઆરે, વિરૂઆ વિષયનું ધ્યાન રે;
વિયા રસ રે, છે મધુબિંદુ સમાન રે. ગુટકઃ મધુબિંદુ સરખો વિષય નિરખે, જેઈ પર ચિત્ત શું;
નર જન્મ હાર્યો મેહ ગાર્યો, પિંડ ભરિયે પાપશું; કાંતાર પડિયો નાગ નડિયો, કઈ દેવાબ્ધિઓ,
વડવૃક્ષ વઢિયે વેગ વળી, રંક રૂલી છપિઓ. ઢાળ : વડ હેઠલ રે, કુપ અ છે અસરાલ રે;
દય અજગર રે, મગર જિસ્યા વિકરાલ રે; ચિહું પાસે રે, ચાર ભુજંગમકાળ રે; તેહ ઉપર રે, છે માટે મહુયાલ રે,
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org