SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ગુટકઃ મહુયાલ માખી રગત ચાખી, ચંચુ રાખીને રહી ધંધેલ ગજરાજ ધાયો, પડત વડવાઈ ગ્રહી; વડવાઈ કાપે, ઉંદર આપે, તાપ સંતાપે ગ્રહ્યો; મધુ થકી ગલિઓ, બિંદુ ઢળિયે, તેણે સુખ લણે રહ્યો. તાળ : એહ સંકટ રે, છોડે તે દેવ દયાલ રે, દુખ હરવારે, વિદ્યાધર તત્કાલ રે; ઉધરવારે, ધરિયું તાસ વિમાન રે, ઓ આવે રે, મધુબિંદુ કરે શાન રે. ગુટક: મધુબિંદુ ચાખે, વચન ભાખે, કરે લાલચ લાખ લુલી; વારંવાર રાખે, શાંત પાખે, રહો ક્ષણ એક પરિવલી, તસ ખેચર મલીયા, વેગ વલી, રંક રૂલીયે તે ન મધુ બિંદુ ચાટે, વિષય સાટે, કહ્યો ઉપનય જગગુરૂ. ઢાળ : ચોરાશી લખ રે, ગતવાસી કાંતાર રે; મિથ્યા મતિ રે, ભુલો ભમે સંસાર રે; જર મરણાં રે, અવ તરણાઈ કુપ રે; આઠ ખાણી રે, પ્રાણી એક સ્વરૂપ રે. ગુટક : આઠ કમખાણી, દોય જાણી, તિરિય નેય અજગરા; ચારે કષાયા, મોહપાયા, લબકાયા વિષહરા; દય પક્ષ ઉદર, મરણ ગજવર, આપું વડવાઈ છટા; ચટકા વિયેગા, રોગ શેગા, જગ ભેગા સામટા. ઢાળ : વિદ્યાધર રે, સદગુરૂ કરે, સંભાલ રે; તેણે ધરિયું રે, ધર્મ વિમાન વિશાલ રે; વિષયા રસ રે, મીઠે જેમ મહયાત રે, પડ ખાવે રે. બાલ યૌવન વયકાલ રે. ગુટક : બાલ યૌવન કાલ તરૂણી, ચિરહરણી નિરખતે; ઘર ભાર યુક્ત, પંકખુ, મદ વિગુત્તો પિષતે; એ જૈન વાણી ચિત્તઆણી, હૃદય જાણું જાગીએ; ચરણ પ્રમોદ મુનીશ્વર જજે, અચલ સુખ એમ માગીએ. ૪૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy