________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૩૩૫ તમે માયા લોભને વિસાર, મિત્રતા સંતેષ દિલ ધારો;
વશીકરણ મહામંત્ર સારો રે. કાતરીયા ૬ તમે સમતા સરોવરીએ ઝીલ, કર્મ ખીલ કરજે ઢાલ,
શિવ સુંદરી સહેજે મીલો રે. કાતરીયા. ૭ પાંચ ચાર પચવીશ નારી, તમે મુખથી મુકે વિસારી,
તે શિવ ગતિ થાશે તમારી રે. કાતરીયા ૮ વિમળ ગુણના દરિયા, તપ સંયમ ગુણના ભરીયા;
શિવસુખ મારગ અનુસરીયા રે. કાતરીયા ૯
E
X E ========= ===== = === = ======= EXEE以及WHEEWHEE地址地址 E EX EX
મનડાની સજઝાય
સ
KAT AFKA KAKATATER ARRA FAX ARA મુંઝઝઝકxxx=======+===Xxxxxxxxxxxxxxxxx
ક્યાં કરૂં મન સ્થિર નહી રહતા, અધર ફરે મન મેરા રે; યહ મનકે બેરબેર સમજાયા, સમજ સમજ મન મેરા રે. કયાં બેઠ કહુ તે ઉઠ ચલત છે, મન દોડે મન ધીરા રે; પલક પલક મન સ્થિર નહી રહેતા, કે પનીયારા મન મેરા રે. કુડ કપટ મહ વિષ ભરીયે, પરનારી સંગ કેરા રે; ભવભવમાં જીવ કાલ ભટકત, ફેગટ ફરીયા ફેરા રે. કુટુંબ કબીલા માલ ખજાના, ઈસમેં નહિ કેઈ તેરા રે સાંજ ભઈ જબ ઉઠ ચલેગા, જંગલ હોગા ડેરા રે. કહત આનંદઘન મન સમજાયા, મન કાયર મન સુરા રે; મનકા ખેલ અજબકા પ્યાલા, પીએ સે પવન હારા રે.
KAKAX ARAKAKARATURAKAKATA કેમકે 13MEYES કમરનો એકkwxxxxxxxxxxx
FAFAFARRA
રેવતીની સજઝાય
UFAFAFAFAR AR FANAKARACATER ARAR ARAKATA
સેનાને સિંહાસન બેઠા રેવતી, બેઠા બેઠા મંદિર મઝાર રે; ગજગતિ દીઠા મુનિ ને આવતા, સુંદર સિંહ અણગાર રે.
મંદિર પધારો મેરે પૂજયજી. આજ સુરતરૂ ફ આંગણે, મોતીડે વઠા મેહ રે; સિંહ અણગાર પધારતા, પ્રગટયો ધર્મ સ્નેહ રે. મંદિર૦
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org