________________
પ્રાચીન સન્માય મહેદધિ ભાગ-૧
રાજાને મન રઢ જ લાગી, ત્યારે મૃગયા રમવા જાય; સાધુ મુનિ સંતાપ્યા ત્યારે, સપ ડંસે શું થાય. મંગલ મુહુરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણ જેશી જાણતાં છતાં, રંગભેર શીદ ને રંડાય. રામચંદ્રજી જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું ત્યારે, રાવણ રણમાં રેલાય. અજુન ભીમ નકુલ સહદેવ, રાજા ધમી કહેવાય; પાંચ પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લૂંટાય. ચંદન બાળા ચૌટે વેંચાણ, એમને રાખ્યા છે મૂળા વેર; હાથે પગે બેડી ડસકલા એમને, રાખ્યા છે ગુપ્ત ભંડાર સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; જિહવાએ કરી તરણું કાઢ્યું ત્યારે, મુનિને કપાલે વેલ થાય. સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આલ; મા બાપે પણ પાણી ન પાયું એમને, કાઢયા છે ઉજજડ વનવાસ. હીર વિજય ગુરૂ હીરલો, લબ્ધિ વિજય ગુણ ગાય; માણેક વિજય ગુરૂ એમ ભણે, તમે સંભાલી લેજો સાર.
AR KRAFAFANARA
داEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEداد
KAKARAKAREA
wટENSE
વરાગની સજઝાય
E
E EXA Tax =============== ==================================
Ex
કાતરીયા રે કાઢી નાંખે, અરિહંત પદ મુખથી ભાં
જે કોઈ કહે તેનું સા રે. કાતરીયા૧ તમે કૂડી નવિ બોલે વાણ, સુખીયા થાશે. સહુ પ્રાણું,
પંચ બેલે તે પ્રમાણે રે. કાતરીયા ૨ તમે ખમીયા થઈને સહુ મજે, પ્રભુજી તણું રંગમાં રમ
જપટી લઈ જાશે જમડો રે. કાતરીયા ૩ તમે ખારિલા થઈને નહિ ખાંટે, કઈ સાથે નવિ રાખે ટે;
નાશે કપટ તણે કાંટે . કાતરીયા. ૪ એ ક્રોધ કષાયને દૂર કરીએ, ક્ષમા ખગ્ન કરમાં ઘરીએ.
શિવ સુંદરી ઝટપટ વરીએ રે. કાતરીયા૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org