________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૩૨૯ જે નર એહવી પ્રીત પાલે, જે વિષમ વિષયથી મન વાળે;
તે તે આતમ પરિણતી અજુઆળે. અહ૦ ૧૧ જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધર્મરંગ અંતર ધ્યાવે; તે તે મહાનંદ પદ નિશ્ચલ પાવે, અહો મનહરણી
તુમ મુજ ઉપર “રાગ સરાગ મ રાખે. અહ૦ ૧૨
3
KA
= = = ======== === ===== =AFA HEJEJUKEHEELkJEEJkJE
FRRRRIERROR
સીતા સતીની સજઝાય
'FFEATE
E
KA
F;
FA
'કxxx પ્રકvjkXk{kxxxxxxxxxxxxxxxxx
K
ઝલ હળતી બળતી ઘણું રે લોલ, જવાલે જવાલા અપાર રે. સુજાણ સીતા; જાણે કે શું કુલીયા રે લેલ, રાતા બે અંગાર કે સુજાણ સીતા,
ધીજ કરે સીતા સતી રે લોલ. સતીય તણે પરિમાણ રે, સુલક્ષમણ રામ ખડા તિહાં રે લોલ,
નિરખે રાણરાય સે. સુધી . ૨ સ્નાન કરી નિર્મળ જળે રે લોલ, પાવક પાસે આયા રેસુત્ર ઉભી જાણે સુરાંગના રે લોલ, અનુપમ રૂપ દેખાય છે. સુત્ર (આવીયા)મીલીયો નર નારી ઘણા રે લોલ, ઉભા કરે (હાયહાય) પોકાર રે; સુત્ર ભસ્મ હોશે ઈણ આગમાં રે લોલ, રામ કરે છે અન્યાય રે. સુ. રામ (રાઘવ) વિના વાંચ્છ હવે રે લોલ, સુપને અવર નર કોઈ રે; સુત્ર તે મુજ અગ્નિ પ્રજાળ રે લોલ, નહિંતર પાણી હોય છે. સુ. ધી એમ કહી પેઠી આગમાં રે લોલ, તુરત થયો અગ્નિ નીર રે; સુ. જાણે દ્રહ જળસે ભર્યો રે લોલ, ઝીલે ધર્મશું ધીર રે. સુત્ર દેવકુસુમ વૃષ્ટિ કરે રે લોલ, એહ સતી શિરદાર રે; સુવ સીતા ધીરથી ઉતરી રે લોલ, શાખ ભરે છે. સંસાર રે. સુ રળીયાત મન સહક થયા રે લોલ, સઘળે થય ઉછરંગ રે; સુત્ર લક્ષમણ રામ ખુશી થયા રે લેલ, સીતા શિયળશું રંગ રે. સુધી૮ જગમાં જય થશે જેહનો રે લોલ, અવિચલ શિયલ સન્નાહ રે; સુત્ર (સતીઓના ગુણ ગાવતાં રે લોલ, આણંદ અત્યંત થાય છે. સુત્ર) કહે જીન હર્ષ સીતા તણું રે લોલ, પ્રણમીજે નિત્ય પાય છે. સુત્ર ધી ૯
૬૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org