________________
રોટલાની સઝાય
FX
કકકકકકકમ કxAxxxxxxx
સવ દેવ મેં પ્રત્યક્ષ દેવ રોટી, તાન માન સર્વ વાત એહી વિના ટી. જિનરાજ મુનિરાજ, બડે ધ્યાન ધ્યાવે; ઘડી થાય સેલમી તો, ગોચરી સંભારે. શેઠ બડે શાહુકાર. લખે લાખ હૂંડી; ઘડી થાય સેલમી ને, આંખ જાય ઊંડી. સંઘ લઈ સંઘવી, પ્રયાણ પંથ ચાલે; ઘડી થાય સલમી, તે મુકામ ઠામ ઝાલે. ચકવતી વાસુદેવ, પુન્યના છે બલીયા; ઘડી થાય સોળમી ને, અંગ જાય ગળીયા. નિસ્નેહી નગ્ન ભાવે, ભસ્મ અંગ લગાવે ઘડી થાય સોળમી, તો અલેક જગાવે. ધ્યાન ધરે નાસિકા, ડબક માળા મટી; ઘડી થાય સાળમી, તો યાદ કરે રોટી. પેટ પડે રોટલો તે, સર્વ વાત સૂઝે; પેટ પૂરણ ઘાસ અન, ગાય ભેંસ દુઝે. ધન ધન વીતરાગ, ઋષભદેવ સ્વામી; એક વરસ આહાર ત્યાગી, વંદુ શિ૨ નામી. વીર વીર મહાવીર, જગને વિષે દીપે
માસ આહાર ત્યાગી, કમ સર્વે જીપે. દીપવિજય કવિરાજ, અઢી દ્વીપ છાજે, છઠ્ઠ અઠ્ઠમ માસ પાસ, ધીર મુનિ ગાજે.
===
========= ======xxxxxxxxxxx =================×======= =======
KARAREAR ARA
૨૫૭ જીવદયાની સઝાય
KARAESR ARTRA
ગજભાવે સસલો ઉગારીયો રે, કરૂણા આણી અપાર; શ્રેણીકને ઘેર ઉપજે રે, અંગજ મેઘકુમાર ચતુરનર. જીવદયા ઘર્મ સાર, જેથી પામીયે ભવન પાર. ચતુરનર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org