________________
પ્રાચીન સઝાય મહેદધિ ભારા-૧
પણ ઘર અવલોકતાં, લઈ કેવલ થઈ સિદ્ધ; સજની, દમયંતી માટી સતી, નામ થકી નવ નિધ. સજની, નેમ ચરિત્ર દશવૈકાલિકે, વૃત્તિમાંહે વિસ્તાર; સજની, જ્ઞાન વિમલ ગુણ જે લહી, સતીઓમાં શિરદાર. સજની,
=== == ==
છે
= **
=
= **
======
*
=== * *
*
*
FATA게
RARUM
ATA
૨૫૪
સ્યુલીભદ્રની સજઝાય xX KARARAKARAKARARARAK ERRE ARARKARIR
RAFTA
૧
૨
૩
અહે મુનિવરજી, મારી ઉપર મહેર કરી ભલે આવીયા; હું વાટ તમારી જતીતી, તુમ વિરહે નયણાં ભરતીતી.
વળી દૈવને એલંભા તીતી. અહ૦ તમે ચતુર ચોમસું કરી ચાલ્યા, તે ઉપર દિન મેં ગળ્યાં
હવે ભલું થયું નયણે ભાળ્યાં. અહ૦ હવે દુઃખડા મારા ગયા દૂરે, આનંદ નહીં હરખે પૂરે;
હવે ચિત્ત ચિંતા સઘલી ચૂરે. અહ૦ મારા તાપ ટળ્યાં સઘળાં તનનાં, મારા વિલય ગયા વિકલ્પ મનનાં
વલી વઠા નિર અમૃત ઘનનાંઅહ૦ એક ચોમાસું ને ચિત્રશાલી, એ નાટક ગીત તણી તાલી;
મુજ સાથે રમિએ મનવાલી. અહ૦ તવ બેલ્યા થુલીભદ્ર સુણ બાળા, તુમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા;
એ વાત તણાં હવે વો તાળા. અહો મનહરણ તુમે મુજ ઉપર રાગ સરાગ ન રાખે, અહો સુખ કરણી સયંમ;
રસથી રાગ હિંયામાં રાખો. હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંયમ લીધું ગુરૂ સાખી;
ચિત્ત ચેખે ચારિત્ર રસ ચાખી. અહ૦ હવે વિષય તૃષ્ણાથી મન વારે, હવે ઘર્મદયાથી દીલધાર;
એ ભદધિથી આતમ તારો. અહ૦ કશ્યા મુનિ વચને પ્રતિબંધે, આશ્રવ કરણી તે સવિ શહિ;
તે વ્રત ચેાથું લઈ થઈ શુદ્ધિ, અહોવ
૬
૮.
૯
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org