SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૭ * અંતે. ૫ અંતે ૬ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ આવ્યો ત્યારે પારણામાં, ઝુલાવે અપાર રે; જાતિવેળા વાંસ લાવશે, સાડા ત્રણ હાથ રે. જીવવું ટુંકુ જગતમાં, આશા બહુ બંધાય રે; રાત થોડી વેશ જાજા, વખત વહી જાય રે. ખાશે તે તો ધરાશે ને, બાકી ભૂખ્યા જાશે રે; માટે ભજી લેને પ્રભુ તું, પાર બેડો થાય રે. મોહ માયા છોડી ભાજ, નિરાગી પ્રભુ આજ રે; ધર્મ કેરો સંગ કરી, છોડી દે તું કાજ રે. મારૂ મારૂં છોડી દે ને, કરી લે ભલાઈ રે; ઉદય રત્ન કહે ભલા, સાધી લે તું કાજ રે. અંતે ૭ ૪ અંતે, ૮ અંતે ૯ 3 Fa x ==== ======== ======= === Ex======== == === === ====k xks F ૨૫૩ દમયંતી સતીની સજઝાય FAX AAAR ARATE TAFAFA AKAFAX TAKA kઝHist=== == === ============== કુડિનપુર ભીમનંદિની, દયમંતી ઈતિ નામ, સજની, નયરી અયોધ્યાને ધણી, નિષધાંગજ નલ નામ. સજની, શીલ સુરંગી જે સતી. પરણી નિજ પુર આવતે, વને કાઉસ્સગ્ગ રહ્ય સાધ; સજની. તિલક પ્રકાશે વંદી, ગજમલથી ગુણ લીધ. સજની, શીલ, કુબર સાથે જુગટે રમતે, હાયું રાજ; સજની, પરદેશે દીય નિસર્યા, સુતે કીધે ત્યાગ. સજની, સંકટ સવિ દૂર ગયું, બાર વરસની સીમ; સજની, ભાવે શાંતિ જીણુંદની, પૂજે પ્રતિમા નીમ. સજની.. માસી મંદિર અનુક્રમે, કુબ જ રૂપી કંત; સજની, પુનરપિ સ્વયંવર ને મીષે, આવી મિલ્યા એકત. સજની.. પુનરપિ રાજ્ય મિચે થક, લેવે સયંમ ભાર; સજની, દંપતી સૌધર્મે ગયા, નલ થયો ધનદ સુરસાર. સજની, તિહથી રચવી ભ્રમી થકી, કનકવની ગુણગેહ; સજની, વસુદેવે પરણી તિહાં, ઉચ્છવ ધનદ કરે તેહ. સજની, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy