SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવને આમળો; દાનનાં પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળે. પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ જીમ મેઘરથ રાજન, જીવ સર્વને હો નિરભય કીજીએ. બીજુ દાન સુપાત્ર, સત્તર ભેદે હો સંજમ જે ધરે; નિર્મલત્રત ગુણ ગાત્ર, તૃણમણિ કંચન હે અદત્ત જે પરિહરે. અનાદિક જે આહાર, હેજે દીજે હો હાજર જે હવે; જિમ શાલિભદ્રકુમાર, સુપાત્ર દાને હે મહા સુખ ભોગવે. અનુકંપા દાન વિશેષ, ત્રીજુ દેતાં હા પાત્ર ન જોઈએ; અન્નને અરથી દેખી, તેહને આપી હે પુણ્યવંતા હેઈએ. ધન પામી સસનેહ, અવસર આવે છે જ્ઞાતિ જે પોષીએ; ઉચિત ચેાથું એહ, રવજન કુટુંબ હો જેહથી સંતેષીએ. પાંચમું કરતી દાન, યાચક જનને હું જે કાંઈ આપીએ; વાધે તેણે યશવાત, જગમાં સઘળે હો, ભલ પણ થાપીએ. પામી ચિત્ત વિત્ત પાત્ર,જેહથી પ્રાણીઓ હા, અવિચલ સુખ લહે; ધન દેતાં ક્ષણ માત્ર, વિલંબ ન કીજે, ઉદય રત્ન કહે. FATAR ATATTATAKATA AR K AKA કMEHERE૪૪૪=== ================= KARAR RARA PARACAA ૨૫૨ વૈરાગ્યની સજઝાય TAR AFFAFAX ======== FANARATAR AFAFAFAR ANAR ARA AT AFAFA અંતે ૧ આવ્યા ત્યારે મુઠી વાળી, જાતી વેળાએ ખાલી; જાતી વેળા ખાલી છવડા, તું સમય સુધાર રે, બહુ ફાળ્યો બહુ ફુલ્યો, અંતે દશે બાળી રે. ઉહ ઉહા તું તે કરતે, જનમતાં તે વારે રે સઘળું તે રહી ગયું છે, પ્રભુને દરબાર રે. આવ્યો ત્યારે સાકર વેંચી, હરખ ન માય રે, જાતિ વેળા જેવા લાગ્યા, કરે હાય હાય રે. આવ્યો ત્યારે પહેરવાનાં, ખાવાનાં અપાર રે; જાતિ વેળા હારૂં બધું, લૂંટી લેવાય છે. અને ૨ અંતે. ૩ અંતે ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy