________________
K
FASE
FTA
AFUTATARAKARAKARA કઝંઝY===================JકME=======
કઝE
૨૫૦ હિત શિખામણની સજઝાય
કxx AXE=
ગર્ભાવાસમાં એમ ચિંતવતો, ધર્મ કરીશ હું ધાઈ રે; ઉધે મસ્તક મલ મૂતરમાં, ગમતું નથી મુજ ભાઈ રે. જે રે જીવડા તુંરે વિચારી, આયુ ખૂટે દિનરાત રે; પંથી મેળા સમ સર્વ સંબંધી, નિજ નિજ મારગ જાત રે. જન્મ થયો તવ તેહ વિસરીયો, ઉહાઉંહા એમ કહત રે; મૂઢપણે રમત બહુ કરતો, પરવશ દુઃખ લહત રે. યૌવન વય વિષયાસંગ સીન, તરૂણી રસમાં રાતે રે; અશન વસન આશન પરિગ્રહ, રહે સદા મદમાત રે. ધર્મ ન કીધે ધન બહુ વંછી, પુત્રાદિક પરિવરીયો રે, સગાં સહોદર સગપણ કરતાં, મનમાં કાંઈ ન ડરીઓ રે. પચાસ સાઠ વરસ લગે પહોત, તોહી નાથે ન ગાયો રે; આશા બંધન પડીયો પ્રાણી, લક્ષ્મી કમાવા ધાયો રે. સીત્તેર એંસી એ બલહાણે, ઓશીઆળો તિહાં થાય રે; ઘડપણનાં દુઃખ છે અતિ મેટા, કહ્યું ન કરે કેઈ કાંય રે. પત્ની પ્રેમવતી પણ અળગી, સ્વારથ ન થયો પૂરો રે; ડગમગત લાકડીએ હિંડે, શ્વાસ ચડે ભરપૂરો રે. પરવશ પાસ પડયે તું જીવડા, વિશ્વાસે ધન ખેાઈ રે; ઘરમ કરમ સવલાં નવિ થાયે, રહ્યો ઉદાસે રોઈ રે. નેવું ઉપર સે વરસ લગે, હાય આયુષ્યની દોરી રે; હાથે કર્યું તે સાથે આવે, આશ ફલે સવિ તેરી રે. એમ સમજીને ધર્મ કરો જીવ, આગળ સુખ ઘણેર રે. હીરવર્ધન શિષ્ય ક્ષેમ પર્યાપે, હિત વચન એ ભલેરાં રે.
KAKA AACATER ARAK
૨૫૧
HARFARE:
દાનધર્મની સજઝાય
========= ====== Ex=13મજ ૪ કMEYE======
==============
=============
ચેત્રીશ અતિશય વંત, સમવસરણે બેસી હે, જગગુરૂ ઉપદેશે અરિહંત, દાનતણું ગુણ છે પહેલે સુખકરૂ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org