SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ ૯ નદિષેણ ફરી સંયમ લીચે રે, વિષય થકી મન વાળ; મૂકીને જણ જે પાછા વળે રે, તે વિરલા ઈણ કાળ. સા. વ્રત અકલંક જે રાખવા ખપ કરે છે, તે ઈણ જૂઠે સંસાર; કવિ જિનરાજ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦ EEEEE企业E2EESEVEJEE ARAKARAKARA ARAKARAKAKAKATAA ૨૪૭ છે સર્વાર્થ સિદ્ધ વિમાનની સજઝાય === ExExxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx # # સરવારથ સિદ્ધ ચંએ, મોતી ઝુંમક સેહે રે; મુખ્ય મોતીશું મુક્તાફલ, આફલતા સૂર મોહે રે. તેણે જેમકડે વચલું મતી, ચઉસઠ મણનું જાણે રે; મોતી ચાર વલી તસ પાખલિ, બત્રીશ મણના વખાણ રે. તેહને પાપતિ અતિ નિર્મળ, સોળમણ અડ મોતી રે; સુંદરતા તેહની શી કહીએ, આંખડી હરખે જોતી રે. આઠ મણ મુક્તાફલ સોલિસ, તેહને પાસે કહીયા રે; નિજગુરૂ ચરણ કમળ સેવતાં, ગુરૂ મુખથી મેં લહીયાં રે. ચિહેમણ કેરાં તેને પાપતિ, બત્રીસ મતી દીપે રે; જે જેવંતા સુરવર કેરી, ભૂખ તૃષા સવિ છીપે રે. તસ પાખતિઓ દો મણ કેરાં, ચઉસઠ મોતી મુણીયા રે; તે તેજે ઉદ્યત કરંતાં, ગુરૂચરણે મેં સુણીયા રે; એક મણ તસ પાસે મેતી, એકસે અડવીસ દીસે રે; ઝાકઝમાલ કરે તે તેજે, દેખી સુરમન હસે રે. દો શત ને વળી ત્રેપન મોતી, સર્વ થઈને મલીયાં રે; ત્રિશલા નંદન વીર જિર્ણદે, કેવલજ્ઞાને કલીયાં રે. વચ્ચે મોતીશું સવિ મુક્તાફલ, અફલાઈ વાયુ વેગે રે; ઈણ પરે સુંદર નાદ ઉપજે, સુરને આવે ભોગે રે. તે મુક્તાફલ નાદ સુણતાં, સુરની પહોંચે જગીશ રે; તેહને નાદે લીણા રહેવે, સુરસાગર તેત્રીશ રે. એ સવરથ સિદ્ધ તણું સુખ, પુણ્ય પામે પ્રાણી રે; ધન હર્ષ સ્વામી વીર જિનેસર, બેલે ઈણીપરે વાણું રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy