________________
મ
E
====
IFE HEARAN
*****=========
E
મક
E
A
KARARARARE
૨૪૮ રાજીમતીની સઝાય
એક-બry
FAKKAKAR
KARAKARAKARAKARAKARAKA
E
પ્રણમી સદ્દગુરૂ પાય, ગાઈશું રાજીમતી સતીજી; જિણો શીલ અખંડ, પ્રતિબાધ્ય દેવર સતિજી. નાહ વંદનને હેત, રેવતગિરી ગઈ કામિનીજી; મારગ વુક્યા છે મેહ, ચિહું દિશિ ચમકે દામિનીજી. ભીની ચૂડી ચીર, તેહ પસારે ગુફા જિહાંજી દેવર દેખી દેહ, ચતુર ચૂક કાઉસ્સગ્ય તિહાંજી. બેલ્યો મુનિવર બેલ, મૃગનયણું દેખી કરી; મધુરા કરા રાજ, તુજ ઉપર પ્રીત મેં ધરી. છાંડે છકરવાદ, નકવાસે કાં નડજી; વિરૂઆ વિષય વિકાર, ભવસાગરમાં કાં પડછ. સુંદર સાંભળે શિખ, કઠીન હૈયું કેમલ કરે; બેલો વચન વિમાસ, પાપે પિંડ કિયે ભરોજી. જગમેં જેવન જર, જલતંતુ જિમ ગજ ગ્રહેજી; યૌવન જલતે પુર, જ્ઞાનનો ગજ અલગે રહ્યો છે. યૌવન દિવસ બે ચાર, ચંદ્રમુખી રસ ચાખીએજી; જાદવકુળના જોગીદ, ઓછી મતિ કિમ રાખીએજી. તુજ બંધવ મુજ નાહ, સમવસરણ લીલા કરે; જિપુરી મેટી લાજ, સુરપતિ સહુ ચામર ધરેજી. શરમાણે સુકુલીન, ચારિત્ર ચેફ ચિત્ત ધર્યોજી; સતીરી નિસુણી શિખ, ભવસાયર હેલે ઉતર્યો છે. જે પાળે નર શીલ, સુરપતિ સમ જિનવર કોઇ; હિત વિજય કહે એમ, અવિચલ પદ રાજુલ લહ્યો છે.
ATAR
FFFF
૨૪૯ વૈરાગ્યની સજઝાય
FARAK ARE
===
PARA
FAX AFF KAR RAFAFAFAFAFAFARA
====================================
હે ચેત જીવલડાં મ, કર તું બહુ જંજાલ જે, બાપલડા; જોગવીશ જ તું તાહરૂં રે લે. હો ચેત તું જાણતો હદય મઝાર જો, માત ઉદાર થકી, જે હું વહેલો નીસરું રે લે.
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org