________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ૩ર૧. અરણિક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજારીજી; કહો કોણે દીઠો મહારો અરણિક, પૂંઠે લોક હજારોજી. અરણિકા ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારો; ધિગુ ધિગૂ વિષયા રે માહરા, જીવને મેં કીધે અવિચારજી. અરણિક ૭ ગેખથી ઉતરી જનનીને પાય પડયો, મનશું લાજ્યો અપારીજી; વત્સ તુજ ન ઘટે રેચારિત્રથી ચૂંકવું, જેહથી શિવસુખ સારો છે. અરણિક, ૮ એમ સમજાવી રે પાછો વાળીયો, આણ્યો ગુરૂની પાસોજી; સશુરૂ દયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાળ. અરણિક, ૯ અગ્નિ ધિખતી રે શીલા ઉપરે, અરણિ કે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ઘન્ય તે મુનિવરો, જેણ મનવાંછિત લીધું છે. અરણિક૧૦
===========4HEEaxy A8 NAINABA દH 11 11 સદનકર ન કરતા
KARAR FRRR
નદીપણ મુનિની સજઝાય
RAREKARERAR
ALARARAR RAAR SR RRAF KARAR k=========XGx8j8HXkMk¥k
૧
સાધુજી ન જઈ એ રે પાઘર એકલાં રે, નારીને કવણ વિશ્વાસ નંદિષેણ ગણીકા વચન રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા. સુકુલિની વર કામિની પાંચસેરે, સમરથ શ્રેણીક તાત; પ્રતિબુજ વચને જિનરાજને રે, વ્રતની કાઢી રે વાત. સાવ ભેગ કરમ પોતે વિણ ભગવે રે, ન હવે છુટક બાર વાત કરે છે શાસન દેવતા રે, લીધે સંજમ ભાર. સારા કંચન કેમલ કાયા સોમવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ સકલ ભંડાર. સાવ વેશ્યા ઘર પહો અણજાણતો રે, ધર્મલાભ દીપે જામ; ધર્મલાભનું કામ હાં નહિ રે, અર્થ લાભને કામ. સા. બોલ ખમી ન શક્યા ગરવે ચડયા રે, મેં તરણે નેવ; દીઠે ઘર સાર અર્થે ભર્યો રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા હાવ ભાવ વિભ્રમ વશે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિન પ્રતિ દશ દશ પ્રતિબુઝવી રે, મૂકે પ્રભુની પાસ. સારા એક દિવસ નવ તે આવી મલ્યા રે, દશમે ન બુઝે કય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હાય, સાવ
૪૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org