________________
૩૨૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ પૂરવ ચૌદ પૂરવ ઘણી, સિજર્જભવ જસ તાત રે, ચોથે પટધર શ્રી વીરનો, મહિયલ માંહી વિખ્યા રે. નમો. શ્રી સિજર્જભવ ગણધરે, ઉદ્દેશી, નિજ પુત્રો રે; સયળ સિદ્ધાંતથી ઉદ્ધરી, દશવૈકાલિક સૂત્રો છે. તમે માસ છએ પૂરવ ભો, દશ અધ્યયન રસાળો રે; આળસ અંગથી પરિહરી, ધન ધન એ મુનિ બાળ રે. નમો ચારિત્ર ષટ માસ વાડલા, પાળી પુણ્ય પવિત્ર રે, સ્વર્ગ સમાધે સિધાવિયો, કરી જગજનને મિત્રો છે. જેમ પુત્ર મરણ પામ્યા પછી, સિજજંભવ ગણધારી રે; બહુશ્રુત દુઃખ મનમાં ધરે, તેમ નયણે જળધાશે રે. નમો પ્રભુ તમે વહુ પ્રતિબંધવા, શમ સંગીયા સાધ રે; અમે આંસુ નવિ દીઠડાં, તુમ નયણે નિરાબાધ રે. નો૦ અમને એ મુનિ મનકલો, સુત સંબંધથી મળીયો રે, વિણસે અર્થ કહ્યા થકાં, પણ તેણે નવિ કળિયે રે. નમે શું કહીએ રે સંસારીને, એ એવી સ્થિતિ દીસે રે, તન દીઠે મન ઉલસે, જોતાં હિયડલું હસે રે. નમે લબ્ધિ કહે ભવિયણ તમે, મ કરો મેહ વિકારે રે; તે તમે મનક તણી પરે, પામે સદગતિ સાચે રે. નમો
SAFAROExXxXxXXXXXXXXXXXXXXXXXXX kie skykXxxx -XxXxx==========
૨૪૫ અરણીક મુનિની સજઝાય
EKKERTRE
અરણિક મુનિવર ચાલ્યા ગોચરીયે, તડકે, દાઝે શીશેજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનીશજી. અણિક. ૧ મુખ કરમાણું રે માલતી ફુલ ક્યું, ઉભે ગોખની હેઠજી; ખરે બપોરે દીઠ એકલ, મોહી માનિની દીઠજી. અરણિકા ૨ વયણ રંગીલી રે નયણે વીધી, ઋષી થંભ્યા તેણે ઠાણેજી; દાસીને કહે જારે ઉતાવળી, ઋષી તેડી ઘર આજી . અરણિકા ૩ પાવન કીજે ઋષી ઘેર આગણું, હરો મોદક સારો; નવ જોબન રસ કાયા કાં દહો, સફળ કરે અવતાર છે. અરણિક. ૪ ચંદ્ર વદનીચે ચારિત્રથી ચૂકવ્ય, સુખ વિલસે દિન રાત; બેઠે ગોખે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતાજી. અરણિક ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org