________________
[ ૩૭
૦
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
મમતા વાહયો રે તું થઈ મેટકે, પર શું માંડે છે પ્રીત રે; ૫૦ આપ રવરૂપ નવિ ઓળખે, અનેક ચલાવે અતીત રે. ૫૦ ભૂત ભૂત માંહે જાશે ભળી, દા રહેશે દામ રે; પં. બાહ્ય કુટુંબ મળ્યું છે બહુ, પણ કોઈ ન આવે કામ રે. ૫૦ ચેતન જીવ પિયુને ચેતના, બાળા બૂજવે એમ રે, પં. અચેતન સાથે એહવી આશકી, કહીને કીજે કેમ રે. પ૦ ઉદય વદે જે અરિહંતના, આશક હોશે અતીવ રે; પં. પડશે નહિ જે મહિના પાશમાં, મુગતે જાશે તે જીવ રે. પં.
૦
૧૧
==
RA
AAAAAEART A FAX 지지 EXE=Hk***
21 દિકકક કxxxxx
=======
=======
૨૪૧ આત્મ શિક્ષાની સજઝાય
RANEKPATArasuxxxxxxxxxxxx XxX
સમય સંભાળ રે આખર ચાલવું, સંબલ લેજે સાથ હોરે હારે સુણ પંથીડા; સાથી તાહરા રે પડે પરવર્યા, તાળી લઈ લેઈ હાથે. હેરે. સુણ૦ ૧ વહાલાં વળાવી રે વળશે તાહરા, વચમાં વસમી વાટ; હોરે. વિણ વિસામે રે પંથ એલંઘ, ઉતરે નરકને ઘાટ. હરે. ૨ આજનો વાસે રે ઈણ મંદિર વસ્યો, વિષયનો માંડયો વ્યાપાર હારે; કાલના ઉતારા રે કહો કિહાં હશે, નહિ તેનો નિરધાર. હોરે ૩ જિહાં તિહાં લાગે રે જમને જીજિયે, બેસે બહુ બેસરાણુ; હોરે. ઘરનાં ભાડાં રે વળી ભરવાં પડે, નિત્ય નવલાં રહેઠાણ હરે, ૪ ડગલે ડગલે રે દાણ ચૂકાવવું, નિત્ય નવલાં મહેલાણ રે. પરવશ પણે રે પંથે ચાલવું, નહિ કેઈ આગે વહાણે. હોરે. ૫ ચૌવન સસલો રે જરા કુતરી, કાળ આહેરી કબાણ હેરે; બાણ પુરીને રે પંથે બેસી રહ્યો, નહિ મહેલે નિરમાણ. હોરે ૬ તું નહિ કેહનો રે કઈ નથી તાહરૂં, લેભ લગે એહ છે લેક હોરે, પરદેશી શુંરે કેણ કરે પ્રીતડી, કાં પડ્યા ફંદમાં ફોક, હોરે. ૭ વીશ વટાઉરે સુણ એક વીનતી, ચાલ તું મુક્તિ ને પંથે હારે; સદગુરૂ તુજને રે સંબલ આપશે, ભાંગશે ભવની સહુ ભ્રાંતિ. હોરે. ૮ કાસી કરંતા રે કાળ બહુ ગયે, તોહે ના પંથને પાર. હોરે, ઉદય કહે અરિહંત ને ભજે સહી, તે તરશે સંસાર. હોરે ૯
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org