SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ F HEYENNHEN IN THE HEHEHEHEHEN E E FAKARARKER ૨૪૨ અનાગ્રહે અગ્નિભૂતિ વાયુભૂતિની સઝાયરી Exકxxx પ્રણમું તે ઋષીરાયને, સહ હો જેહ શુદ્ધ ધરંત કે, દોષ ખપાવી આપણે, નિજ ચારિત્ર હો નિકલંક તરત કે. સૂધા સાધુને સેવીએ, જેહને નહી હો પ્રમાદ પ્રસંગ કે ગ્યાન ના રંગ તરંગમાં, જેહ લીના હો નિતુ જ્ઞાની સંગકે. આંકણી મોકા નગરીએ વીર નઈ, અગ્નિભૂતિ હો પૂછિએ કરી ભકિત કે; ભગવાન રિદ્ધિ ચમરિંદની, કહો કેહવી હો વિદુર્વણા સગતિ કે. સૂધા. વદતું વીર વદે ઈસ્યું, તસ ભવન હો છે ચઉત્રીશ લાખ કે, ચઉસઠિ સહસ સામાનિકા, ત્રાય ઝિંશક હો તેત્રીસની લાખ કે. સૂધા. લોકપાલ ચઉ સરખા, અમહિષી હો પણ સપરિવાર કે; કટક સાત તિગ પરષદ, પતિ કટકના હો સાતે ઝુઝાર કે. સૂધા. ચઉઠિ સહસ ચઉદિશિ, અંગરક્ષક હો બીજા પણ દેવ કે; ગીત ગાન નાટિક કરે, આણું વહે હો સારે નિતુ સેવ કે. સૂધા. વિકિય શક્તિ સુણે હવે, નિજ રૂપે હી ભારે જંબૂટીવ કે અહવા અસંખ્ય દીવો દહિ, પણ કેવલ હો એહ વિષય સદીવ કે. સૂધા સામાનિક ત્રાય ત્રિસની, ઈમ કહવિ હો વૈકિયની સગતિ કે લોકપાલ અગ્રમહિષીને, દ્વીપ સમુદ્રની હો સંખ્યાની વિગતિ કે. સૂધા. અગનિ ભૂતિ ઈમ સાંભલી, વાયુ ભૂતિને હો નિકટે આવંત કે, અણપૂછે સવિ ઉપદિશૈ, વાયુભૂતિ હે ન હુ તે સહંત કે. સૂધા. ઉઠી જીન પાસે ગયો, સહ જાતનું હી ભાષિત પૂછે કે, એહ સવિ સાચું જિન કહે, ઈમ ગૌતમ હો હું પણ ભાખેય કે. સૂધા. જિન વયણે નિશ્ચય કરી, સદર ને છે આવી ખામંત કે, ઈમ સહણ શુદ્ધતા, જેહ રાખે છે તેહ ધન્ય મહંત કે. સૂધા. ભગવતી ત્રીજા શતકમાં, ભગવંત હો ભાગ્યે એહ ભાવ કે; માન વિજય ઉવજઝાયને, ઈમ આવે હો સહણ ભાવ કે. સૂધા ૧૦ ૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy