________________
૩૧૬ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ નામ બતાવે ગુરૂ તણું રે, નિર્લોભી ઋષીરાય; ભવસાગરમાં બુડતાં રે, તુમ હાથ લિયે સઝાય રે. નીરલોભી ન લાલચી રે, માગી બદામ ન એક; દુર્ગતિ પડતાં રાખીયો રે, મને એકલી દેવલોક રે. દેવ પ્રત્યે દેવી કહે રે, સુણે વલ્લભ મેરા નાથ; નાટક જુએ એક એમ તણું રે, પછી જઈ કહેજો વાત રે. એક નાટક કરતાં થકાં રે, ગયાં વર્ષ દોય હજાર; દેવતા મનમાં ચિંતવે રે, હવે કરવો કવણુ વિચાર રે. સઘળું કુટુંબ પુરૂં થયું રે, હવે કહે શું કેહને જાય; દુર્ગધ ઉઠે મનુષ્ય લોકની રે, હવે જાય અમારી બલાયરે. ઉદયરત્ન વાચક કહે રે, દેવલોકની સઝાય; ભણે ગણે ને સાંભળે છે, તેના પાતક ઘરે પલાય રે.
===========xxxxxxxxxxxxxY ઝjH3jYME========================== FA
지지
AFFAIRS
AxEAKER
FAKARA
આત્મ શિક્ષાની સજઝાય
KAFAFAFAFA AFAFANARAFAFAYCARAKARA = = += += +=
=+ =+ =+ = += += + = += += +
પ્યાર પિયુને પ્રાઇવે, પેખી નજીક પ્રયાણ રે, પંથી બાઉડા; આજને વાસે રે તું તો ઈહાં વસ્ય, કાલનાં કિહાં હોશે મેલાણરે પં ચાર દિશે રે ફરે ચોરટા, જીવન સુતો જાગે રે; પં ચરણે ચારિત્ર ધર્મરાયને, લાગી શકે તે લાગ રે. પં. રાંધણ આદિ મહારોગ જે, લાગ્યા તાહરી બાર રે, ૫૦ આવે છે તેવું તેડા ઊપરે, બહુ કાળનું તાહરે બાર રે. પં. પરદેશી આણ પાછો નહી ફરે, સાસર વાસો સા રે પં સાસ ચલંતે ભગવંતને, ભજી શકે તે ભય રૂ. પ૦ માથે નગારાં વાજે મોતનાં, હાથે તે આવે સાથ રે, પં ખાશે કુટુંબ છે ખરા કરી, બાકી તાહરી હાથ રે. પં મદન છા રે ન લહે તું મને, ડગ ડગ દેવની ડાંગ રે; પં જે તું વાળે છે તે જાણું ખરો, બહયા ભવનાં ખાંગ રે; પં સુખ તું માણે છે ધણની સેજમાં, પણ તે ધૂતારી છે ધીઠ રે, પં ગરથ ખાઈને ગણકાની પરે, આખર હોશે અદીઠ રે. પં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org