________________
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧
Ć 30t તારી બાહિર હુરમતી રાણી રે, કહેતા કુમતી કહેવાણી રે;
તને ભેળવી બાંધશે તાણ છે. બા. ૨ તારા ઘરમાં છે ત્રણ રત્ન છે, તેનું તું કરજે યત્ન રે;
એ તે અખૂટ ખજાનો છે ધન રે. જી. બા. ૩ તારા ઘરમાં પેઠા છે ધુતારા રે, તેને કાઢી ને પ્રીતમ પ્યારા રે;
તેથી તમે જ રહેને ન્યારા રે. જી. બા. ૪ સત્તાવન ને કાઢો ઘરમાંથી રે, તેત્રીશને કહો જાય અહીંયાથી રે,
પછી અનુભવ જાગશે મહીથી. જી. સલ કષાયને દો શીખ રે, અઢાર પા૫ સ્થાનની મંગાવી ભીખ રે;
પછી આઠ કર્મની શી બીક ૨. જી. બા. ૬ ચારને કરી ચકચૂર રે, પાંચમી હું થાઉં હજુર રે,
પછી પામો આનંદ ભરપૂર રે. જી. બા. ૭ વિવેક દી કરી અજુઆળો રે, મિથ્યાત્વ અંધકાર ટાળે રે;
પછી અનુભવ સાથે મહાલે રે. જી. બા. ૮ સુમતી સાહેલી શું ખેલી રે, ઘરમતીને છેડે મેલી રે;
પછી પામે મુક્તિ ગઢ હેલી રે. જી. બા૯ મમતાને કેમ ન મારી રે, જે તે બાજી કાંઈ હારી રે;
પછી પામશે ભવને પારી રે. જી. બા. ૧૦ શુદ્ધ દેવગુરુ શું પસાય રે. મારો જીવ આવે કાંઈ જાય રે,
પછી આનંદ ઘન મન થાય છે. જી. બા. ૧૧
ક
KA-xxxxxxxxxxxxxxxxxxxxx ઝીઝ *==============================
FA
૨૩૨ ચા દેવીની સજઝાય
====
છે.
Kક
a
**
KAKARAKAFAFANARITAA
#RaaBaRTERRIFખk
એ
જાઉં તારી બલિહારી છે, ચાદેવી જાઉં તારી બલિહારી; દેશ પરદેશ ને ગામો ગામને, વશ કીધા તે ભારી હો. ધર્મશાળા મુસાફીર ખાના, જ્યાં ત્યાં તારી સવારી; બુઢાબાળ જુવાન નરનારી, સેવા કરે સૌ તારી. ભૂલી ભગવાનને તને ભજે છે, તું છે ચિત્ત હરનારી; સાધુ સંત ત્યાગી વૈરાગી, તેની સંજ્ઞા ન વારી હે.
ચા દેવી. ૨
ચા દેવી.
૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org