________________
F ============= ============ ==== ===========+=+==================
૨૩૦ નરક દુઃખની સજઝાય
KARARA
Ex KAKARAF ARAF ARA RF CARAKAKARAKARAF 자
હાંરે લાલા પાપકર્મથી પ્રાણીયા, ઉપજે નરક મેઝાર રે લાલા; પરમાધામી પરસ્પર વેદના, વેદના ક્ષેત્ર વિચાર રે લાલા. ભવ તરણું કરણ કરો. હાંરે લાલા ત્રિહ નરકે ત્રણ વેદના, બીજા ત્રિકર્મા દાય રે લાલા; સાતમી એ ક્ષેત્ર એહથી, ક્ષણભર સુખ ન હોય રે લાલા. હાંરે લાલા લાઠી લંગર કેરડાં, ચાબુક તણું પ્રહાર રે લાલા; ઝરપકડ કર બાંધીને, દેવે મુ :૨ માર રે લાલા. હાંરે લાલા સાંકળે ઘાવી સામટા, મારે તે વિવિધ પ્રકાર રે લાલા; ઘોર અંધારે ઘાલીને, પડીઆ કરે પોકાર રે લાલા. હાંરે લાલા તિલણ રીવ્ર પરિણામથી, જીવ ઘણું સંસાર રે લાલા; વૈર બાંધી ઉપન્યાં, નરકમાં પામે તે દુઃખ અપાર રે લાલા. હાંરે લાલા પરમાધામી એ ઘેરીયાં, સાંકળે ઘાલ્યાં સોયરે લાલા; શસ્ત્ર ઉઘાડા તે લાવે, મરણ લાગ્યા તોય રે
લાલા. હાંરે લાલા જીવ હિંસા પાપે કરી, હુવા તે નારકી જેહ રે લાલા; પરમાધામી તેને મારવા, ઘાલે કુંભી ગેહ રે હાંરે લાલા જાતાં વાડ ઝંઝોરતાં, ચપલ સ્વભાવી જીવ રે લાલા; માથે મુદ્દગર પડતાં થકા, બહુલી પાડે રીવ રે લાલા. હાંરે લાલા રણ તણું રસિયા સુણી, સુણ કરતા તાન રે લાલા; ધર્મકથા નવિ સાંભળે, તેનાં કાપે કાન રે લાલા. હાંરે લાલા પર રમણના રૂપનો, વિષય વખા જોય રે લાલા; દેવ ગુરૂ નિરખ્યા નહી, તેની આંખો કાઢે સેય રે લાલા. હારે લાલા એહવું જાણીને ચેતજે, એહી શિખામણ સાર રે લાલા; ખિમાં વિજય મુનિ એમ કહે, તમે રાખે ધર્મશું પ્યાર રે લાલા.
લાલા.
TAKATAFAFAFAFARAKARAKATA
ATAR AFA EXE================================
F
૨૩૧ આત્માની સજઝાય
EXxx
ક
게
==========+========================
હું પ્રણમું સદગુરૂ રાયા રે, માતા સરસ્વતી વંદુ પાયા રે; હું તો ગાવું આત્મરાયા જીવનજી, બારણે મત જાજે રે; બારણે મત જાજે રે, તમે ઘેર બેઠા ને કમાવો રે જી. બા. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org