________________
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૧
í sou તન ધન જોબન તે નથી તારા, અંતે માટીમાં મીલનાર. પ્રાણ- ૬ મારૂં મારૂં કરી દાન ન દીધું, સાથે આવે ન તલભાર. પ્રાણ. ૭ રાય પ્રદેશ રાજ્યમાં ખુ, ગુરૂ સંગત જુઓ સાર. પ્રાણ- ૮ શ્રેણીક રાજા સમકિત પામ્યા, ગુરૂ અનાથી મુનિરાય. પ્રાણ. ૯ દાસને દાસ તું જીવ અભાગીયે, જ્ઞાન વિમળ ધરો ધ્યાન. પ્રાણ ૧૦
FARA ARATURAF AR ACATAR AT AT ATTRAXAT ANA EZHEJEEEEEEEEEEBRUEHEHEHEJE3
FRA FRATE
૨૨૯ સુદર્શન શેઠની સજઝાય
============
=====
R
Ex
지고
S
S
AxA5AEEITANAGEMEHTA
5E5EME5Exe5EBhઝEdHk***
E
RA
F
?
૦
૦
૦
શીળ રતન જતને ઘરે રે લોલ, જેહથી સહુ સુખ થાય રે. સલુણ, શેઠ સુદર્શનની પરે રે લે, સંકટ સહુ મીટ જાય રે. શી. અંગ દેશ ચંપાપુરી રે લે, દધિવાહન ભૂપાળ રે; સત્ર અભયા પ્રમુખ અંતે ઉરી રે લો, સુંદર લહે સુકુમાર રે. સ૦ શેઠ સુદર્શન તિહાં વસે રે લે, નારી મનોરમા કંત રે; સત્ર કાય સમો રૂપે કરી છે , વ્રતધારી ગુણવંત રે. સર અથડાયા રાણી એકદારે લોલ, કેળવી ફૂડ મંડાણ રે; સ. કાઉસ્સગ્ન કરતા શેઠજી રે લે, અણાવ્યા નિજ ઠાણ રે. સ0 ઉપસર્ગ કીધા આકરાં રે લોલ, પણ નવિ ચૂક્યા તેહ રે; સત્ર આળ અલીક દો તીણે રે લોલ, નૃપ સવિ સહે દેહ રે. સત્ર શેઠ ભણી પૂછે ઈશો રે લો, કહો એ કવણ વૃત્તાંત રે; સત્ર શેઠ મુખે બોલે નહી રે લે, રૂ ભૂપ અત્યંત રે. સ0 મરણ દુઃખ કી તદા રે લે, કીધી વિટંબના સૂર રે, સ. તસ ઘરણું કાઉસગ્ગ રહી રે લે, કષ્ટને કરવા દૂર રે. સ0 શાસન સુરી સાનિધ્યી કરી રે લે, પ્રગટ પુણ્ય પંડુર રે. સત્ર શૂળી સિંહાસન થયું રે લો, શીલ પ્રભાવ સનર રે; સત્ર રાજા બહુ આદર કરી રે લો, પહુંચાવ્યો નિજ ગેહ રે. સર સબ અપરાધ ખમાવી આ રે લે, વ્યાપ સુજસ અ છે રે; સ0 અનુકમે સંયમ આદર્યો રે લો, સાયં આતમ કામ રે. સ0 કેવળ લહી મુગતે ગયા રે , શેઠ સુદર્શન સ્વામી રે. મગધ દેશ પાટલી પુરી રે લે, વાંદે શ્રી મુનિ ભાણ રે. સર અમૃત ધર્મ સંયોગથી રે લે, શિષ્ય ક્ષમા કલ્યાણ રે. સ.
૦
૦
૦
૦
૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org