________________
૩૦]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ તારા વિના તેને ન ચાલે, તું લાગે છે બહુ પ્યારી; ઉજમણું સંઘ પિથી પારણે, હોય તારી તૈયારી. ચા દેવી. ૪ વિવાહ ખર્ચે સમાં આવે ત્યાં, આખી રાત ઉડનારી; ચાલતાં ચાર જણ ભેગાં મળે ત્યારે, નીકળે છે વાત તારી. ચા દેવી. ૫ તારા પંજામાં આવી ફસાણી, કરે તેહની ખુવારી; . શેરીનાં નાકે મહોલ્લાના મુખમાં, ઠેર ઠેર હોટલ ભારી.
ચા દેવી, અળગણ પાણીમાં ઉકળે તું તો, સહુને સરીખા કરનારી; દૂધને દાટ વાળી, ખાનું ખરાબ કરી, હાડમાંસને ચૂસનારી. ચા દેવી. ૭ રોગ શેકમાં રંગે રાતી, તારી ગતિ છે ન્યારી; ખેડૂત મજુરો કોઈને ના છેડે, ખરા ખેતરમાં સવારી. ચા દેવી. ૮ અડધી કેફીમાં ત્રણ ભાગ તાહરા,બચ્ચાને ભૂખે મારનારી; મહેર આણી ને જમની માતા, કરજે જવાની તૈયારી. ચા દેવી. ૯ ખૂવાર થઈને જવું જ પડશે, શાંતિથી જાય તે સારી; હાર્ડ ફેલ જેવા રોગ ઉપજાવે, મરણ સંખ્યાને વધારી; કપુર કહે એ જીવતી ડાકણ, જલદી કરો દેશપારી. ચા દેવી. ૧૦
FARRAR ARA ART KARAKA KARA
== ========= ======== =======
AREA =====
-
-
ક
EAR ARK
૨૩૩ ભરત ચક્રવર્તીની સજઝાય
urHE比
FAKATAFAFARRAFAFARIRARATE E
AR સરકારક રીતે સમજાક નાઝનીના માત્ર મારામું
ભૂપતિ
આભરણ અલંકાર સઘળા ઉતારી, મસ્તકે સેંતી પાગી; આપો આપ થઈને બેઠા, તવ દેહ દીસે છે ત્યાગી ભરતેશ્વર,
ભૂપતિ ભયો રે વિરાગી. અનિત્ય ભાવના એસી રે ભાવી, ચાર કરમ ગયા ભાગી; દેવતાએ દીધે એ મુહપત્તિ, જેહ જીન શાસન રાગી. સ્વાંગ દેખી ભરતેશ્વર કેરે, સહીયર હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજે અમથું આઘી. ચારાશી લાખ હયવર ગવર, છનું કોડ હે પાગી; ચોરાશી લાખ રથ સંગ્રામી, તતક્ષણ ઢીધા છે ત્યાગી. ચાર કોડ મણ અન્ન નિત્ય સીઝ, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતે ઉરી ત્યાગી, સુરતા મેક્ષાઁ લાગી.
ભૂપતિ,
ભૂપતિ.
૪
ભૂપતિ,
૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org