________________
૩૦૪ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
દુઃખ એ સઘલું ભૂલી પૂર્વનું, આપના દર્શન થાતા; દુઃખ એ સઘળું હૈયે આવે છે, પ્રભુજી પાછા જાતા. હું રાજ. ચંદનબાળાની અરજ સુણીને, નીર નયન નીહાળી; બાકુલા લઈ વીર પ્રભુજી પધારે, દયા કરી દીનદયાળ હો રાજ. સેવન કરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કેડી સારી; પંચદિવ્ય તત્કાળે પ્રગટયાં, બંધન સર્વ વિદારી હો રાજ. સંયમ લઈને કારજ સાધ્યું, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની સાહણ પહેલી, પંચ મહાવ્રત ધારી. હે રાજ. કર્મ ખપાવી લે સીધાવ્યા, ધન્ય સતી શિરનામી; વિનય વિજય કહે ભાવ ધરીને, વંદુ હું વારંવાર હો રાજ.
Ex====== ========= = = ========ાસ EHESHYEESEEEEEEEEEEEEEEEEEEE
નંદા સતીની સજઝાય
지KARA AR KATATTAKARAKARAKR
E=EEEEEڑدادا دادادا داددادادة
બેનાતટ નયરે વસે, વ્યવહારી વડ મામ રે; શેઠ ધનાવહ નંદિની, નંદા ગુણ મણું ધામ રે; સમકિત શીલ ભૂષણ ઘરો, જીમ લહે અવિચલ લીલ રે; સહજ મલે શીવ સુંદરી, કરીય કટાક્ષ કલ્લોલ રે. સમકિત. પ્રસેન છત નરપતિ તણે, નંદન શ્રેણીક તામ રે; કુમારપણે તિહાં આવી, તે પરણી ભલે મામ રે. સમકિત. પંચ વિષય સુખ ભોગવે, શ્રેણીક શું તે નાર રે; અંગ જ તાસ સોહામણે, નામે અભયકુમાર રે. સમક્તિ. અનુક્રમે શ્રેણુક નૃપ થયા, રાજગૃહી પુરી કેરા રે; અભયકુમાર આવી મલ્યા, તે સંબંધ ઘણેરાં રેસમકિત. ચઉવિહ બુદ્ધિ તણા ઘણ, રાયધુરંધર જાણી રે; પણ તેણે રાજન સંગ્રહ્યું, નિસ્ણ વીરની વાણી રે. બુદ્ધિ બલે આજ્ઞા ગ્રહી, ચેલણાને અવદાત રે; કહે શ્રેણીક જા ઈહાં થકી, એહની છે ઘણી વાત . સમકિત નંદા માતા સાથે શું, લીધે સંયમભાર રે; વિજય વિમાને ઉપન્યાં, કરશે એક અવતાર રે. સમકિત,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org