SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧ હા કરે પરતણી અતિહી નિ'દ્યા ઘણી, તેહના તેહ તા મેલ ધાવે; તાસ ઉજ્જવલ કરે પીડ પાપે ભરે, મુઢ તે માનથી સુગુણ ખાવે. ખહુલ મચ્છર પણે ગુણ તજી પરતાં, સંત અ સંત જે દોષ ભાખે; ખાપડા જીવડા તેહ મુરખ પણે, ગરજ પડે નીજ સીરે ધુડ નાખે. દ્રાક્ષ સાકર સરસ વસ્તુ સવિ પરિહરી, કાગ જેમ ચાંચશું મેલ ચુથે; નિનકી તેમ ગુણુ કાડી છેાડી કરી, ચિત્તમાં પરતણાં દોષ ગુંથે. અંગ જેમ ગેાપવી મીનને મારવા, ખગ રહે તાકી જેમ નીર નાકે; નીચ તિમ છીદ્ર ગેાપવી કરી આપણા, રાતદિન પારકા છીદ્ર તાકે. નીકટ લંપટ પણે, લંપટી કુતરા, વમન દેખી કરી નટ નાચે; દોષ લવલેશ પામી તથા પારકાં, અધમ જન સબલ મનમાંહી માંચે. એક સજ્જન હાર્ય શેલડી સારીખા, ખડે ખંડે કરી કાઈ કાપે; તાહી પણ પીડતા આપ ઉત્તમપણે, સરસવસ્તુને સ્વાદ આપે. કાડી અવગુણુ પણ છેાડી જે ગુણ ગ્રહે, દેશ પરદેશ તે સુખ પાવે; દેખ પ્રત્યક્ષ પણે કૃષ્ણ પરે તેહનાં, દેવ રાજેન્દ્ર પણ સુયશ ગાવે. દેવગુરૂ ધર્મ આરાધ શુદ્ધ મને, પારકે પેશમાં મુઢ કાને, સકલ સુખ કારિણી દુરિત દુઃખ વારિણી, ભાવના એહ હિત શીખ માને. AAAAAAAAAAAAAAAAAAAA KAKAKKKKKKKKKKKKKKKKB ૨૨૪ ચંદનબાળાની સજ્ઝાય 'HPAPARATHAKKEF HF AKHAN AKAKAKKKKA KAKAKKKKKKKKKKKKKKK FA K વચન રસાલા; કહેણ વીર પ્રભુજી પધારા રાજ વીર પ્રભુજી પધારા, વીનતડી અવધારા રાજ, ચ'દનમાલા રાજકુમારી આલે હાથપગમાં જલદીયાં તાળા, સાંભળેા દીન દયાળા. કરમમુજ કર્મની કહાણી, સુણા પ્રભુજી મુજ વાણી; રાજકુમારી હું ચૌટે વેંચાણી, દુઃખની નથી ખામી હૈ। રાજ. તાત જ મારા બધને પડીયેા, માતા મરણ જે પામી; મસ્તક ને વેણી કતરાણી, ભાગવી મેં દુઃખની રાશી હૈ। રાજ. માંઘી હતી હુ રાજકુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના ખાકુલા, શું કહું દુઃખની કહાણી હૈા રાજ. શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા; ગદ્દગદ્ શબ્દે રડે. ચંદનબાલા, ખેલે વચન કરૂણાય હૈ। રાજ. Jain Education International 2010_05 For Private & Personal Use Only [ ૩૦૩ ૨ ૩ ૫ ७ ८ ર 3 * ૫ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy