________________
૧૦૨]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ કોના છોરૂ ને કેના વાછરૂ ને, કેના મા ને બાપજી; પ્રાણી જવું એકલા, એમ વીરવિજયની વાણી હો. મન૯
FA 지지자 저F ART AFARA AFAR AFAFAFAFAFA EXE=HARY========================Xxxxx E RA Ex
દવા EGE 1
વંકચૂલની સઝાય
Fa FACE TAKARAT AF AR ATAR ATTAAR지지지지지. ============Xxxxxxxxxxxxxxxxxxxxxxxxx
જબુદ્વીપમાં દીપતું રે લાલ, ક્ષેત્ર ભારત સુવિશાલ સુવિવેકી શ્રી પુર નયરને રાજીયો રે લાલ, વિમળ જસા ભૂપ રે સુવિવેકી;
આદરજે કાંઈ આખડી રે લાલ. સુમંગલા પટરાણ એ રે લાલ, જમ્યા તે યુગલ અમુલ રે વિવેકી; નામ ઠવ્યું દોય બાલનું રે લાલ, પૂષ્પ ચુલા વંકચૂલ રે વિવેકી. અનુક્રમે ઉદ્ધત થયે રે લાલ, લોક કહે વંકચૂલ રે વિવેકી, લેક વચનથી ભૂપતિ રે લાલ, કાઢો સુત વંકચૂલ રે વિવેકી. પૂષ્પ ચુલા ધન બેનડી રે લાલ, પલ્લીમાં ગયે વંકચૂલ રે વિવેકી, પલ્લી પતિ કી ભિલ્લડે રે લાલ, ધર્મ થકી પ્રતિકુલ રે વિવેકી. સાત વ્યસન સર રમે રે લાલ, ન ગમે ધર્મની વાત રે વિવેકી; રાત પડે ને ચોરી કરે રે લાલ, પાંચસે તિણે સંઘાત રે વિવેકી. ગજપુર પતિ દીયે દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે વિવેકી, સિંહ ગુફા તણે પાસમાં રે લાલ, નિરભય રહે ભિલ્લરાજ રે વિવેકી. સૂરિ ધર્મ ઉપદેશથી તિણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે વિવેકી, ફળ અજાણ્યું કાગ માંસનું રે લાલ, પટરાણ પરિહાર રે વિવેકી છે સાત ચરણ ઓસર્યા વિના રે લાલ,ન દેવે રિપુ શિર ઘાત રે વિવેકી, અનુક્રમે તે ચારે નિયમના રે લાલ, પારખા લહેલિરાજ રે વિવેકી. વંકચૂલ વડા રે નિયમના રે લાલ, ફળ ભોગવ્યા પ્રત્યક્ષ રે વિવેકી, મરણને સુરસુખ પામીયો રે લાલ, આગળ ૯હેશે મોક્ષ રે વિવેકી. કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નીજ સીમ રે વિવેકી, કહે મતિ નીકી તેહની રે લાલ, જેહ કરે ધમની નીમ રે વિવેકી
F
=======
===
=================
RAREA
૨૨૩
KARRAKARAR
આત્માની સઝાય
KARA ARRARATE ATAFATAR ARACAAAA =================== =====+============
મ કર હો જીવ પરતાંત દિન રાત તું, આપણે વાંક નયણે ન દેખે; તલ સમ પારકા દોષ હવે કે, તેહ કરી દાખવે મેરૂ લેખે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org