________________
( ૩૦૫
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
શ્રેણીક કેણીક ને થયા, વૈર તણું અનુબંધ રે, તે સવિ અભય સંયમ પછી, તે સવિ કર્મ સંબંધ છે. સમકિત. જ્ઞાન વિમલ પ્રભુ વીરજી, આણ ધરે જે શિષ્ય રે, તે નિત્ય નિત્ય લીલા લહે, જાગતી જાસ જગીશ છે. સમકિત.
FAKAF ARAKAFATATURAT AFAFARATATAR ARAKA
FA કેનું
વિરાગ્યની સજઝાય
TRAR
તને સંસારી સુખ કેમ સાંભરે રે લોલ, દુઃખ વિસર્યા ગર્ભવાસ જે; નવ માસ રહે માતા ઉદરે રે લોલ, મળ મૂત્ર અશુચિવિઝા માંય જે. તને. ૧ તિહાં હવા પાણી નહી સંચરે રે લેલ, નહીં સેજ તલાઈ પલંગ જે; તિહાં લટકી રહ્યો ઉધે શીરે રે લેલ, દુઃખ સહત અપાર અનંત જે. તને ઉઠ કેડી સુઈ તાતી કરી રે લોલ, સમકાલે ચાંપે કેઈ સેય જે તેથી અનંત ગણું તિહાં કરે રે લેલ, દુઃખ સહતા વિચાર તવ થાય છે. તને. ૩ હવે પ્રસવે જે મુજ માવડી રે લોલ, તો હું કરું તપ જપ ધ્યાન જે, હવે એવું સદા જીનરાજને રે લોલ, મુકુ કુદેવ કુગુરૂ ને અજ્ઞાન જે. તને જ્યારે જન્મે ત્યારે ભૂલી ગયો રે લોલ, ઉહ ઉહાં રહો ઈમ કહેવાય જે તિહાં લાગી લાલચ રમવા તણું રે લોલ, આયુ અંજલી જલ સમ જાય છે. તને. ૫ ઈમ બાળક વય રમતા ગઈ રે લોલ, થયે જોબને મકરધ્વજ સહાય જે પ્રીત લાગી તિહાં રમણ સુખે રે લોલ, પુત્ર પૌત્ર દેખી હરખાય છે. તેને થઈ ચિંતા હવે વિવાહ વાજમ તણી રે લોલ, ધન કારણે ધ્યાવેનિશદિન પુન્ય હીણ થકે પામે નહી રે લોલ, ચિંતે ચોરી કરું કે લુંટું દેશ જે. તને. ૭ ગયું જોબન આવી જરા ડાકણી રે લોલ, ધ્રુજે કર પગ શિર ને શરીર જે; ઘરે કહ્યું કે માને નહી રે લોલ, પડ કરે પોકાર નહી ધીર જે. તને. ૮ ઈમ કાલ અનતે વહી ગયે રે લોલ, અબ ચેત મૂરખ અબ ચેતજો જિનદાસ કહે જોગ એહવે રે લોલ, મળ છે મહા મુશ્કેલ છે. તને હું
કJAAAAAAAAAAAAFe EXE====+==+============ ========
છે
૨૨૭ શીલની સજઝાય
EASE
કે
શ્રી જિનવાણું હે ભવિયણ ચિત્ત ધરો, છેડો વિષય વિરૂ૫; ચતુર નર. નારી દેખી હો નયણ ન જેડીયે, નવી પડીયે ભાવકુપ. ચતુરનર,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org