________________
૨૯૮ 1
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ સાખી: સેવન થાળે રને જડ્યાં, કાંઈ શેભીત હાથ;
આવે તે મહાવિધિ એ સવિ, મેવા પકવાન સાર; મારી પાસે સામગ્રી તે માંહી એકે નથી રે;
બાકુળા સુપડામાં રહ્યા છે તૈયાર કરે. ૪ સાખી સોળ શણગાર સજી કરી, પહેરી નવરંગ ચીર,
ઉભી ઘરને આંગણે, વાટ જોતી પ્રભુ વીર; હું તો અડવણ વેશે, બેસી ઉંબરા વચમાં રે;
સ્મરણ કરતી પ્રભુનું, શ્વાસે શ્વાસ મઝાર. કરે. ૫ સાખીઃ મોટા ને મેટા ગણે, એ છે જગત વ્યવહાર
મોટા છોટા સરિખા ગણે, એ વતરાગ આચાર; - દયા લાવી પારણું કરો, પ્રભુ મારા હાથથી રે;
હું તો કરગરી અરજ કરૂં છું વારંવાર કરે. ૬ સાખી ઘર ઘર ફરતા આવીયા, વીર પ્રભુ સતી દ્વાર;
એક બાલ અપૂર્ણ રહ્યો, પાછા વળ્યા તત્કાળ; પૂરવ પૂન્ય વિના દાન લાભ ક્યાંથી મળે રે,
એમ ' ચિંતવતા ચાલી આખે આંસુ ધાર. કરે. સાખી તેર બેલ સંપૂર્ણ થયા, પ્રભુ આવી ઘર્યો હાથ,
બાકુલા લેઈ સતી હાથથી, પારણું કરે જગનાથ; સાડીબાર કડી વૃદ્ધિ તિહાં થઈ રે;
સુરદુંદુભી વાજે દેવ કરે જ્યકાર. કરે. ૮ સાખી: સેલ બેલ સંપૂર્ણ થયા, સતી શીર વાક્યો વાન,
સુખ સઘળા આવી મળ્યા, જુઓ પ્રભાવિક દાન, દીક્ષા લીધી સતીએ, વીર પ્રભુના હાથથી રે,
છત્રીસ હજાર થયાં છે શિરદાર. કરે. સાખી: પાંચ માસ પચવીશ દિવસે, પારણું કરે જગનાથ;
પ્રભાતે ઉઠી સહુજને, સ્તવન ગાવો રસાળ, વિર મુનિ કહે આપ દાન પ્રેમથી રે; દાનથી જીવ અનંતા તર્યા છે સંસાર. કરે. ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org